Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને જીત માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો, ગાયકવાડની ફિફ્ટી

IPL 2022 ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. ગુજરાતને હવે મેચ જીતવા માટે 134 રન બનાવવાની જરૂર છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈ માટે ઋતુરાજ ગાયકવાડે 53, એન જગદીસને અણનમ 39, મોઈન અલીએ 21 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ à
ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને જીત માટે 134 રનનો ટાર્ગેટ
આપ્યો  ગાયકવાડની ફિફ્ટી

IPL 2022 ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે
રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ
બેટિંગ કરતા ચેન્નાઈએ 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. ગુજરાતને હવે મેચ જીતવા માટે
134 રન બનાવવાની જરૂર છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ
કરી હતી. ચેન્નાઈ માટે ઋતુરાજ ગાયકવાડે 53
, એન જગદીસને અણનમ 39, મોઈન અલીએ 21 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 7 રન બનાવ્યા
હતા. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ બે અને રાશિદ ખાન
, અલઝારી જોસેફ અને આર સાઈ કિશોરે એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

Innings Break! @gujarat_titans put on a solid show with the ball to restrict #CSK to 133/5. 👌 👌

Will @ChennaiIPL manage to defend the total? 🤔 🤔

Scorecard ▶️ https://t.co/wRjV4rFs6i #TATAIPL | #CSKvGT pic.twitter.com/5EIO3XOYOH

— IndianPremierLeague (@IPL) May 15, 2022

" title="" target="">javascript:nicTemp();

CSK ટુર્નામેન્ટમાંથી બહાર છે તો GT પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન
ચેન્નાઈ સુપર કિંગ્સ
12માંથી 8 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલા CSKની નજર હવે આગામી સિઝનની તૈયારીઓ પર રહેશે.

Advertisement


ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મિશેલ સેન્ટનર, મોઈન અલી, એન જગદીસન, શિવમ દુબે, એમએસ ધોની (સી એન્ડ ડબલ્યુ), પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મતિશા પથિરાના, મુકેશ ચૌધરી.

Advertisement


ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મેથ્યુ વાડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અલઝારી જોસેફ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, આર સાઈ કિશોર, યશ દયાલ.

Tags :
Advertisement

.