Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ ઘુંટણીએ, 97 રનમાં ઓલઆઉટ

IPL 2022 ની 59મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 16 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 97 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી ધોનીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ માટે સેમસે ત્રણ, મેરેડિથ અને કાર્તિકેયે બે-બે વિકેટ લીધી હતી. ચેન્નાઈના બેટ્સમેન ડેવોન કોનવે અને મોàª
મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ
સુપર કિંગ્સ ઘુંટણીએ  97 રનમાં ઓલઆઉટ

IPL 2022 ની 59મી મેચમાં પાંચ વખતની
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ
16 ઓવરમાં તમામ
વિકેટ ગુમાવીને
97 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી ધોનીએ
સૌથી વધુ
36 રન બનાવ્યા
હતા. મુંબઈ ઈન્ડિયન્સ માટે સેમસે ત્રણ
, મેરેડિથ અને કાર્તિકેયે બે-બે વિકેટ લીધી
હતી. ચેન્નાઈના બેટ્સમેન ડેવોન કોનવે અને મોઈન અલી ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ
ગયા હતા. ઉથપ્પાએ
1, ઋતુરાજે 7 અને રાયડુએ 10 રન બનાવ્યા
હતા. શિવમ દુબે પણ
10 રન બનાવીને આઉટ થયો હતો. ડ્વેન બ્રાવો 12 રન અને
સિમરજીત બે રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન
મહેન્દ્ર સિંહ ધોની પાસે ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં આઈપીએલ પ્લેઓફની
આશા જીવંત રાખવાની એક છેલ્લી તક હશે. ચેન્નાઈના
11 મેચમાં ચાર
જીતથી આઠ પોઈન્ટ છે અને તે ટેબલમાં નવમા ક્રમે છે
, જે મુંબઈથી
એક સ્થાન ઉપર છે.

Advertisement


ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): 

Advertisement

ઋતુરાજ ગાયકવાડ,
ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (w/c), ડ્વેન બ્રાવો, મહેશ થેક્ષના, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી


Advertisement

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): 

રોહિત
શર્મા (
c),
ઈશાન કિશન (wk), તિલક વર્મા, ટ્રિસ્ટન સ્ટબ્સ, રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, કુમાર
કાર્તિકેય
,
રિતિક શોકીન, જસપ્રિત
બુમરાહ
,
રિલે મેરેડિથ

Tags :
Advertisement

.