Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ટાઇટન્સની 10મી જીત, ચેન્નાઈ સુપર કિંગ્સ ને 7 વિકેટે હરાવ્યું

IPL 2022 ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 133 રન બનાવ્યા હતા. ગુજરાતે 134 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગુજરાતે 10મી મેચ 7 વિકેટે જીતી લીધી હતી.આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે ઋતુરાજ ગા
ગુજરાત ટાઇટન્સની 10મી જીત  ચેન્નાઈ સુપર કિંગ્સ ને 7 વિકેટે હરાવ્યું

IPL 2022 ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને
ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં
ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા
133 રન બનાવ્યા હતા. ગુજરાતે 134 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગુજરાતે 10મી મેચ 7 વિકેટે જીતી લીધી હતી.આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે ઋતુરાજ
ગાયકવાડે
53, એન જગદીસને અણનમ 39, મોઈન અલીએ 21 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 7 રન બનાવ્યા હતા. 

Advertisement

1⃣0⃣th win of the #TATAIPL 2022 for @gujarat_titans! 👏 👏

The @hardikpandya7-led unit beat #CSK by 7 wickets to pocket two more points. 👌 👌 #CSKvGT

Scorecard ▶️ https://t.co/wRjV4rXBkq pic.twitter.com/ZyQ9WjgTrP

— IndianPremierLeague (@IPL) May 15, 2022

" title="" target="">javascript:nicTemp();

ગુજરાત તરફથી
મોહમ્મદ શમીએ બે અને રાશિદ ખાન
, અલઝારી જોસેફ અને આર સાઈ કિશોરે એક-એક
વિકેટ લીધી હતી. 
134 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને રિદ્ધિમાન સાહા
અને શુભમન ગીલે સારી શરૂઆત 
આપી હતી. શુભમન ગિલ 18 રન બનાવીને આઉટ થયો હતો. મેથ્યુ વેડ 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
હાર્દિક પંડ્યા
7 રન બનાવીને આઉટ થયો હતો. રિદ્ધિમાન સાહા 67 રન અને ડેવિડ મિલર 15 રને અણનમ પરત ફર્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.