Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને જીત માટે 144 રનનો ટાર્ગેટ આપ્યો, સુદર્શનની શાનદાર ફિફ્ટી

IPL 2022 ના 48માં મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી સુદર્શને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. સુદર્શને 50 બોલમાં 65 રન ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સ માટે આ મેચ જીતવી ખુબ જ જરૂરી છે. à
ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને જીત માટે 144 રનનો ટાર્ગેટ આપ્યો  સુદર્શનની શાનદાર ફિફ્ટી

IPL 2022 ના 48માં મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
યોજાઈ રહ્યો છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય
કર્યો છે. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી સુદર્શને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. સુદર્શને 50 બોલમાં 65 રન ફટકાર્યા હતા. 
પંજાબ કિંગ્સ માટે આ મેચ
જીતવી ખુબ જ જરૂરી છે. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો બંને વચ્ચે મોટું અંતર છે.
જ્યા ગુજરાતની ટીમ પ્રથમ નંબરે છે તો બીજી તરફ પંજાબની ટીમ
8માં સ્થાને જોવા
મળી રહી છે.

Advertisement

Innings Break!

Excellent bowling by #PBKS as they restrict #GujaratTitans to a total of 143/8 on the board.

Scorecard - https://t.co/LcfJL3mlUQ #GTvPBKS #TATAIPL pic.twitter.com/8xyTfsftux

— IndianPremierLeague (@IPL) May 3, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

આજે આ મેચ મુંબઈના ડૉ.ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. પંજાબ સામે
ગુજરાત ટાઇટન્સે છેલ્લી મેચમાં છ વિકેટે જીત મેળવી હતી. ગુજરાતની ટીમ જ્યારે આજની
મેચ જીતી પ્લેઓફમાં પહોંચવાનો પૂરો પ્રયત્ન કરશે
, તો બીજી તરફ સતત ખરાબ પ્રદર્શન કરી
રહેલી પંજાબની ટીમ આજની મેચ જીતી પોઈન્ટ્સ ટેબલમાં આગળ વધવાનો પ્રયત્ન કરશે. ગુજરાત
ટાઈટન્સની ટીમ અત્યાર સુધીમાં નવમાંથી આઠ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબરે
છે. ગુજરાત ટાઈટન્સે તેની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી. આ મેચમાં
ગુજરાતે જીત નોંધાવી હતી. વળી પંજાબ કિંગ્સને તેની છેલ્લી મેચમાં લખનૌ સુપર
જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની ટીમ માટે હવે કરો યા મરો જેવી
પરિસ્થિતિ છે. જો તે આજની મેચ જીતી જાય છે તો વાંધો નથી પરંતુ જો તે હારી જાય છે
તો તેના માટે પ્લેઓફમાં પહોંચવું થોડું મુશ્કિલ બની રહેશે.

 

Advertisement

ગુજરાત ટાઈટન્સની ટીમ આ સીઝનમાં ટ્રોફીની પ્રબળ દાવેદાર માનવામાં
આવે છે. ગુજરાતની તાકતની વાત કરવામાં આવે તો તે મીડલ ઓર્ડરના બેટ્સમેન છે. રાહુલ
તેવટિયા હોય
, ડેવિડ મિલર હોય,
રાશિદ ખાન હોય કે કેપ્ટન હાર્દિક
પંડ્યા હોય
, આ બધાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં મેચ વિનિંગ પ્રદર્શન કર્યું છે.

 

Tags :
Advertisement

.