Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીની કેપ્ટન્સીમાં ઉતરશે મેદાને, હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLની 46મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન કેન વિલિયમસન સંભાળી રહ્યા છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ફરી મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આવી ગઈ છે. આ મેચના એક દિવસ પહેલા જ રવિન્દ્ર જાડેજાએ ધોà
ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીની કેપ્ટન્સીમાં ઉતરશે
મેદાને  હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLની 46મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ
એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને
બોલિંગ પસંદ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન કેન વિલિયમસન સંભાળી રહ્યા છે જ્યારે
ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ફરી મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આવી ગઈ છે. આ
મેચના એક દિવસ પહેલા જ રવિન્દ્ર જાડેજાએ ધોનીને કેપ્ટન્સી સોંપી હતી. જાડેજાની
કપ્તાનીમાં
CSKને આઠમાંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

#SRH have won the toss and they will bowl first against #CSK

Follow the game here - https://t.co/aLPrrVwUUh #TATAIPL #SRHvCSK pic.twitter.com/nyZsoV3jvK

— IndianPremierLeague (@IPL) May 1, 2022

" title="" target="">javascript:nicTemp();

હૈદરાબાદ સામે ચેન્નાઈનું પલડું ભારે છે. ચેન્નાઈએ હૈદરાબાદ સામે કુલ 12 મેચ જીતી છે જ્યારે સનરાઈઝર્સ માત્ર પાંચ મેચ જીતી શકી છે. વર્તમાન
સિઝનમાં ધોની પ્રથમ વખત
CSKની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આઈપીએલની 15મી સિઝનની શરૂઆત પહેલા તેણે જાડેજાને
કેપ્ટનશિપ સોંપી હતી.
પરંતુ જાડેજા નેતૃત્વ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે જાડેજાએ ધોનીને
તેની કેપ્ટનશીપ પરત સોંપી દીદી છે.

Advertisement


ચેન્નાઈ સુપર કિંગ્સ:

Advertisement

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર),
ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, મહેશ તિક્ષાના, મુકેશ ચૌધરી.


સનરાઇઝર્સ હૈદરાબાદ:

કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા,
રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંઘ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, માર્કો જાન્સેન, ઉમરાન મલિક.

Tags :
Advertisement

.