Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સની 29 રને શાનદાર જીત, RCB 115 રનમાં ઓલઆઉટ

IPL 2022 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમો સીઝનની 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સને માત આપી છે. રાજસ્થાને આ મેચ 29 રને જીતી લીધી છે. જસ્થાન રોયલ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે રિયાન પરાગે અણનમ 56 રન બનાવ્યા અને IPLની પોતાની બીજી અડધી સદી પૂરી કરી. તે જ સમયે કેપ્ટન સંજુ સેમસને 27 રન બનાવ્યા હતા. તેના સિવાય બાક
05:59 PM Apr 26, 2022 IST | Vipul Pandya

IPL
2022 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમો સીઝનની 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સને માત આપી છે. રાજસ્થાને
આ મેચ 29 રને જીતી લીધી છે.
જસ્થાન રોયલ્સે ટોસ
હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે રિયાન
પરાગે અણનમ 56 રન બનાવ્યા અને
IPLની પોતાની બીજી અડધી સદી પૂરી કરી. તે જ સમયે કેપ્ટન સંજુ
સેમસને 27 રન બનાવ્યા હતા. તેના સિવાય બાકીના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા.
દેવદત્ત પડીકલ (7)
, જોસ બટલર (8), આર અશ્વિન (17), ડેરીલ મિશેલ (16) અને શિમરોન હેટમાયર (3)
સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ
, જોશ હેઝલવુડ અને
વાનિન્દુ હસંગાએ બે-બે જ્યારે હર્ષલ પટેલે એક વિકેટ ઝડપી હતી.
 

Tags :
ChennaiSuperKingsGujaratFirstIPL2022RCBvsRRRoyaChallengersBangalore
Next Article