Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબે બેંગ્લોર સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, બંને ટીમ જીત સાથે શરૂઆત કરવા આતુર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ આમને-સામને છે. બંને ટીમો નવા કેપ્ટનના નેતૃત્વમાં મેદાનમાં છે. એક તરફ, બેંગલુરુની કમાન ફાફ ડુ પ્લેસિસના હાથમાં છે, જ્યારે પંજાબની કમાન હવે મયંક અગ્રવાલ સંભાળી રહી છે. આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.javascript:nicTemp(); આ મેચ મુંબઈના ડીવાય પાટિલમાં રમાઈ રહી છે બંને ટીમોની આ સિઝનની આ
02:10 PM Mar 27, 2022 IST | Vipul Pandya

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની
ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ આમને-સામને છે. બંને
ટીમો નવા કેપ્ટનના નેતૃત્વમાં મેદાનમાં છે. એક તરફ
, બેંગલુરુની
કમાન ફાફ ડુ પ્લેસિસના હાથમાં છે
, જ્યારે
પંજાબની કમાન હવે મયંક અગ્રવાલ સંભાળી રહી છે. આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો.

javascript:nicTemp();

આ મેચ મુંબઈના ડીવાય પાટિલમાં રમાઈ રહી છે બંને ટીમોની આ સિઝનની આ પ્રથમ મેચ છે.
બધાની નજર આ વખતે કેપ્ટન્સી વિના રમી રહેલા કિંગ વિરાટ કોહલી પર ટકેલી છે. બીજી
તરફ પંજાબમાં શિખર ધવન
, શાહરૂખ ખાન જેવા ધમાકેદાર ખેલાડીઓ પણ
છે.


રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ-11: 

ફાફ ડુ પ્લેસીસ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, રધરફોર્ડ, વિરાટ
કોહલી
, ડેવિડ વિલી, વી. હસરંગા, શાહબાઝ નદીમ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ

javascript:nicTemp();

પંજાબ કિંગ્સ પ્લેઈંગ-11: 

મયંક
અગ્રવાલ
, શિખર ધવન, લિયામ
લિવિંગસ્ટોન
, બી. રાજપક્ષે, ઓ. સ્મિથ, શાહરૂખ
ખાન
, આર. બાવા, એ.
સિંઘ
, એચ. બ્રાર, સંદીપ શર્મા, રાહુલ ચાહર

Tags :
GujaratFirstIPL2022PunjbKingsRoyalChallangersBangloreWonToss
Next Article