Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી, જુઓ વીડિયો

Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં oarfish ને Doomsday fish તરીકે ઓળખય છે Australia Doomsday fish : Australia ના માછીમારોના હાથમાં એવી મછલી આવી છે, જેને જોઈને સૌ...
પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી  જુઓ વીડિયો
  • Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે
  • આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં
  • oarfish ને Doomsday fish તરીકે ઓળખય છે

Australia Doomsday fish : Australia ના માછીમારોના હાથમાં એવી મછલી આવી છે, જેને જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તો અનેક પ્રાચીન ગ્રંથમાં આ પ્રકારના જળચર પ્રાણીને બતાવવામાં આવી છે. તો પ્રાચીન ગ્રંથોમાં આ પ્રકારના જીવને કયામતનો સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને આ પ્રકારના જીવ ત્યારે જ જોવા મળે છે. જ્યારે કોઈ તબાહી થવાની હોય છે. જોકે વૈજ્ઞાનિકો આ પ્રકારની વાર્તાને માત્ર કાલ્પનિક જણાવે છે. પરંતુ પ્રાચીન ગ્રંથીઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ આ પ્રકારની ઘટનાને સત્ય તરીકે સ્વીકારે છે.

Advertisement

Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે

આ માછલીને લઈ ચીનમાં અનેક ધાર્મિક અને પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ માછલીને અનેક કહાનીઓ પણ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જ્યારે આ માછલી ધરતી પર આવશે, ત્યારે ધરતીનો વિનાશ નક્કી છે. ત્યારે આ માછલીને ઓસ્ટ્રેલિયામાંથી મળી આવી છે. આ માછલીને Doomsday fish કહેવામાં આવે છે. તો ઓસ્ટ્રેલિયામાં આવેલા એક નોર્દર્ન ટેરેગરી આઈલેન્ડથી 80 કિમી દૂર દરિયાકાંઠે આ Doomsday fish મળી આવી હતી. અને ત્યારે આ ફિશ દેખાવમાં ખુબ જ વિચિત્ર અને ભયાનક લાગતી હતી.

આ પણ વાંચો: Dubai Aquarium માં ભારતીય પત્રકારની શરમજનક હરકત, જલપરીને Kiss....

Advertisement

આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં

Doomsday fish એ દરિયાના પેટાળમાં પ્રવાહ કરે છે. તે ઉપરાંત દરિયામાં તેના દર્શન કરવા પણ ના બરાબર હોય છે, ત્યારે લોકોમાં સવાલ એ છે કે, આ Doomsday fish કેવી રીતે દરિયાકાંઠે આવી હશે. જોકે આ માછલીને oarfish પણ કહેવામાં આવે છે. અમુક દરિયામાં આ oarfish એ 3000 ફૂટ પાણીમાં તરતી જોવા મળે છે. કારણ કે... ગત વર્ષોમાં આ oarfish ના અનેક વીડિયો સામે આવ્યા હતાં. ત્યારે oarfish ની લાશે સૌ લોકોમાં કૂતુહલ પેદા કર્યું છે.

Advertisement

oarfish ને Doomsday fish તરીકે ઓળખય છે

oarfish એ 9 થી 10 લાંબી હોય છે. અનેક oarfish નો આકાર સાપ જેવો હોય છે. તેના કારણે પ્રાચીન સમયમાં oarfish ને સમુદ્રી રાક્ષસ તરીકે માનવામાં આવે છે. તેના કારણે જ oarfish ને Doomsday fish તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ Doomsday fish ને નિહાળવું પણ અપશુકન માનવામાં આવે છે. Doomsday fish ને જોવાથી સૌ પ્રથમ ભૂકંપ જેવી ઘટનાનું નિર્માણ થાય છે.

આ પણ વાંચો: Dubai ના અરબે પત્નીની બીચ ઉપર બિકીની પહેરવાની ઈચ્છા આ રીતે પૂર્ણ કરી...

Tags :
Advertisement

.