Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US Airforce: અમેરિકાએ તેના દુશ્મનો માટે UFO નું કર્યું નિર્માણ , કોઈ પણ દેશની રડાર સ્કેન નહીં કરી શકશે

US Airforce: અમેરિકાએ દુનિયાનું સૌથી શક્તિશાળી, ખતરનાખ અને ચુપચાપ હુમલો કરતું બોમ્બવર્ષક હવાઈ એરક્રાફ્ટે પહેલી ઉડાન આજરોજ ભરી હતી. તો આ ઉડાન સફળ સાબિત થઈ હતી. ત્યારે આ બોમ્બવર્ષક એરક્રાફ્ટ અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ બનાવ્યું મીનિટોમાં વિનાશ કરતું...
us airforce  અમેરિકાએ તેના દુશ્મનો માટે ufo નું કર્યું નિર્માણ   કોઈ પણ દેશની રડાર સ્કેન નહીં કરી શકશે

US Airforce: અમેરિકાએ દુનિયાનું સૌથી શક્તિશાળી, ખતરનાખ અને ચુપચાપ હુમલો કરતું બોમ્બવર્ષક હવાઈ એરક્રાફ્ટે પહેલી ઉડાન આજરોજ ભરી હતી. તો આ ઉડાન સફળ સાબિત થઈ હતી. ત્યારે આ બોમ્બવર્ષક એરક્રાફ્ટ અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું છે.

Advertisement

  • અમેરિકાએ બનાવ્યું મીનિટોમાં વિનાશ કરતું એરક્રાફ્ટ

  • આ એરક્રાફ્ટમાં સંપૂર્ણ રીતે ડિજિટલ છે

  • આ એરક્રાફ્ટને કોઈ પણ રડાર સ્કેન કરી શકતું નથી

આ એરક્રાફ્ટનું નામ B-21 Raider Stealth Bomber છે. આ જ્યારે હવામાં ઉડાન ભરે છે, ત્યારે કોઈ પણ દેશની રડાર તેની શોધી શકતી નથી. B-21 Raider Stealth Bomber ને Northrop Grumman Corporation દ્વારા બનાવવામાં આવ્યું છે. ત્યારે US Air Force 2025-26 સુધીમાં તેની હવાઈ સેનામાં આશરે 100 જેટલા B-21 Raider Stealth નો સમાવેશ કરશે.

Advertisement

આ પણ વાંચો: British : વરસાદ વચ્ચે Rishi Sunak એ આપ્યું જોરદાર ભાષણ, રાજકીય વર્તુળોમાં હલચલ…

આ એરક્રાફ્ટને કોઈ પણ રડાર સ્કેન કરી શકતું નથી

આ એરક્રાફ્ટની ઝડપ એ હદે છે કે કોઈપણની નજરે આવતું નથી. જોકે અમેરિકાએ 30 વર્ષમાં પહેલીવાર Stealth Bomber નું નિર્માણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના કોઈપણ દેશ પાસે આ પ્રકારની ઝડપી અને રડારને માત આપી શકે તેવું War Aircraft નથી. B-21 Raider Stealth Bomber સંપૂર્ણ રીતે ડિજિટલ છે. આની ચોતરફ એવી ધાતુંનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી તે રડારને માત આપી શકે છે.

Advertisement

આ પણ વાંચો: હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત

અમેરિકાએ બનાવ્યું મીનિટોમાં વિનાશ કરતું એરક્રાફ્ટ

B-21 Raider Stealth Bomber માં F135-PW-100 ઈન્જિનને લગાવવામાં આવ્યું છે. ત્યારે આ હવામાં આશરે 2000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આ War Aircraft જમનીથી 50 અથવા કે 60 હજાર ફીટની ઊંચાઈ પર ઉડાવાની સક્ષમતા દર્શાવે છે. આ War Aircraft ની મદદથી અમેરિકા વિશ્વના કોઈ પણ દેશની નીસ્ત-એ-નાબૂદ કરવા માટે સક્ષણ છે. આ War Aircraft અનેક વિનાશકારી હથિયારોથી સજ્જ હોય છે.

આ પણ વાંચો: ચીને તાઈવાનને કબજે કરવાના સપાનાને સફળ બનાવા, તાઈવાન ક્ષેત્રોમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો

Tags :
Advertisement

.