Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Singapore Airlines flight SQ321: લંડન સિંગાપોર જતી ફ્લાઈટનું કરાયું તુરંત લેન્ડિંગ, એક યાત્રીનું મોત

Singapore Airlines flight SQ321: લંડનથી સિંગાપોર એરલાઈન્સ (Singapore Airlines) ની ફ્લાઈટને ગંભીર કારણોસર ઈમરજન્સી લેન્ડિંગ (flight landing) કરાયું હતું. ત્યારે આ ફ્લાઈટમાં કુલ 211 મુસાફરો હતા અને 18 ક્રૂ મેમ્બર હતા. જોકે આ ફ્લાઈટને બેંગકોકના એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે લેન્ડિંગ...
singapore airlines flight sq321  લંડન સિંગાપોર જતી ફ્લાઈટનું કરાયું તુરંત લેન્ડિંગ  એક યાત્રીનું મોત
Advertisement

Singapore Airlines flight SQ321: લંડનથી સિંગાપોર એરલાઈન્સ (Singapore Airlines) ની ફ્લાઈટને ગંભીર કારણોસર ઈમરજન્સી લેન્ડિંગ (flight landing) કરાયું હતું. ત્યારે આ ફ્લાઈટમાં કુલ 211 મુસાફરો હતા અને 18 ક્રૂ મેમ્બર હતા. જોકે આ ફ્લાઈટને બેંગકોકના એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરાવ્યું હતું. Singapore Airlines flight SQ321 ને એર ટર્બ્યુલન્સ (Air turbulence) નો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

Advertisement

  • બેંગકોકના એરપોર્ટ પર Singapore ની ફ્લાઈટનું તુરંત લેન્ડિંગ

  • flight SQ321 માં કુલ 211 મુસાફરો અને 18 ક્રૂ મેમ્બર

  • લેન્ડિંગ સમયે એક વ્યક્તિનું મોત નિપજ્યુ

જોકે Singapore Airlines flight SQ321 હીથ્રો એરપોર્ટ પરથી સિંગાપોર જઈ રહી હતી. આ Singapore Airlines flight SQ321 સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર સાંજે 6:10 કલાકે લેન્ડિંગ કરવાની હતી. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તે ઉપરાંત 30 મુસાફરો ઘાયલ થયા છે. ત્યારે લેન્ડિંગ થતાની સાથે ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Ebrahim Raisi ના નિધનને લઈને ભારતે લીધો આ મોટો નિર્ણય, જાણો શું કહ્યું…

અમુક કિસ્સાઓમાં વિમાન હવામાં જ ઉલટ-પલટ થવા લાગે છે

ત્યારે કોઈ પણ વિમાનમાં Air turbulence નામનો શબ્દ વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે... પાયલોટ માટે આ ભયાનક સ્થિતિ હોય છે. તો મુસાફરો માટે આ સ્થિતિ મોતને સામે નિહાળી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. એર ટર્બ્યુલેંસમાં વધારે હવાનું પ્રમાણ થતા વિમાનમાં દબાણ પડે છે. જેથી હવામાં તેને સંતુલિત કરવું મુશ્કેલ બને છે. તે ઉપરાંત અમુક કિસ્સાઓમાં વિમાન હવામાં જ ઉલટ-પલટ થવા લાગે છે. ત્યારે આવા સંજોગોમાં પાયલોટને તાત્કાલિક ધોરણે વિમાનને લેન્ડિંગ કરાવું મુશ્કેલ બને છે.

આ પણ વાંચો: IRAN : EBRAHIM RAISI બાદ હવે MOHAMMAD MOKHBER બની શકે છે ઈરાનના PRESIDENT, જાણો તેમના વિશે સંપૂર્ણ માહિતી

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન

featured-img

KKR vs RCB : 18મી સિઝનમાં બે નવા કપ્તાનની ટક્કર, જાણો કોનું પલડુ ભારે?

featured-img
રાજકોટ

Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ

featured-img
ગુજરાત

Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!

featured-img
આંતરરાષ્ટ્રીય

Pakistan : પેશાવરમાં નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ,અનેક લોકોના મોતની આશંકા

featured-img
રાષ્ટ્રીય

સાવધાન! રસ્તા પર પક્ષીઓને દાણા નાંખ્યા તો...આ શહેરમાં નવો નિયમ લાગુ

Trending News

.

×