ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Russian Girl Dinara: રશિયન યુવતીને ભારતીય પતિની શોધ છે, ઈચ્છુક વ્યક્તિ આજે જ અપલાઈ કરો

Russian Girl Dinara: Russian Girl ભારતીય પતિ શોધી રહી છે. સોશિયલ મીડિયા પર Dinara દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જોકે આ Dinara અવારનાવાર ભારતમાં જોવા મળી છે. તે ઉપરાંત આ Dinara ને લઈ અગાઉ પણ એક ઘટના સામે આવી...
08:01 PM Jun 06, 2024 IST | Aviraj Bagda
Russian Girl Dinara want to married to indian man

Russian Girl Dinara: Russian Girl ભારતીય પતિ શોધી રહી છે. સોશિયલ મીડિયા પર Dinara દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જોકે આ Dinara અવારનાવાર ભારતમાં જોવા મળી છે. તે ઉપરાંત આ Dinara ને લઈ અગાઉ પણ એક ઘટના સામે આવી હતી. જેમાં આ Dinara ભારત પ્રવાસ કરીને રશિયા જઈ રહી હતી, ત્યારે તેને દિલ્હીના એરપોર્ટમાં કામ કરતા અધિકારીએ તેને પોતાનો નંબર આપીને મળવાનું કહ્યું હતું.

તો આ Dinaraનું નામ Dinara છે. આ Dinara દુનિયાના અનેક દેશમાં ટ્રાવેલ કરી ચૂકી છે. તો તેણીએ હાલમાં એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેને પતિ તરીકે એક ભારતીય યુવકને શોધ છે. કારણે કે.... ભારતીય પુરુષો પરિવારની સાર-સંભાળ ખુબ જ જવાબદારી પૂર્વક કરતા હોય છે. આ વીડિયોમાં એક દુકાનની અંદર તે ઉભેલી છે અને તેની અંદર તેના હાથમાં સ્કેન કરવાનું પોસ્ટર છે, જેમાં તેણીએ લખ્યું છે કે, હું એક ભારતીય પતિની શોધ કરી રહી છું.

આ પોસ્ટ Dinara એ 30 May ના રોજ કરી હતી

આ પોસ્ટ Dinara એ 30 May ના રોજ કરી હતી. ત્યારબાદ આ વીડિયો દરેક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, Dinara ઓ પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સનો આંકડો વધારવા માટે આ પ્રકારની કીમિયો અપનાવતા હોય છે.

આ પણ વાંચો: Rickshaw Viral Video: કાળઝાળ ગરમીમાં પેન્ડલ સાયકલ લઈને જતા વ્યક્તિની વ્હારે આવી યુવતી

Tags :
Russian Girl Dinara
Next Article