Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Red Sea Fashion Week: સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમસૂટ ફેશન શો કરીને ઈતિહાસ રચ્યો

Red Sea Fashion Week: અત્યાર સુધીમાં સાઉદી અરબ (Saudi Arabia) નું નામ લઈએ તો રૂઠિવાદી નાગરિકો, મક્કા-મદિનામાં હજ કરતા લોકો, મોટા-મોટા તેલના કુવા, ગગનચુંબી ઈમારતો, કડક શરિયા કાનૂન અને બુરખાઓ પહેલી મહિલાઓનો ખ્યાલ આવે છે. ત્યારે આ વખતે પરંપરા અને...
08:44 PM May 18, 2024 IST | Aviraj Bagda

Red Sea Fashion Week: અત્યાર સુધીમાં સાઉદી અરબ (Saudi Arabia) નું નામ લઈએ તો રૂઠિવાદી નાગરિકો, મક્કા-મદિનામાં હજ કરતા લોકો, મોટા-મોટા તેલના કુવા, ગગનચુંબી ઈમારતો, કડક શરિયા કાનૂન અને બુરખાઓ પહેલી મહિલાઓનો ખ્યાલ આવે છે. ત્યારે આ વખતે પરંપરા અને રૂઠિયોઓને તોડીને કંઈક અલગ અને ચોંકાવનારું કામ કરવામાં આવ્યું છે. આ કામ સાથે તેણે Saudi Arabia ના પન્નાઓ પર ઈતિહાસ રચ્યો છે.

તાજેતરમાં Islamic દેશ ગણાતા Saudi Arabia માં પ્રથમ વખત ફેશન શો (Fashion Show) નું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ Fashion Show એક Swimsuits થીમ આધારિત કરવામાં આવ્યો હતો. તો ઉલ્લેખનીય છે કે, આશરે એક દશક પહેલા ઈસ્લામિક દેશ Saudi Arabia માં મહિલાઓનો પોતાના શરીરને સંપૂર્ણપણે ઢંકાઈ જાય તે રીતે કપડા પહેવાનો કાનૂન લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારે આ Fashion Show ને એક મોટા બદલાવ તરીકે માનવામાં આવે છે.

આ પણ વાંચો: Pakistan ના પંજાબમાં દુઃખદ Road Accident, 5 બાળકો સહિત એક જ પરિવારના 13 લોકોના મોત…

યાસ્મીના કાનજલે મીડિયા સાથે સંવાદ કર્યો

આ ફેશન શો એક પૂલ સાઈડ વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો. Saudi Arabia ના પશ્ચિમ કિનારે St. Regis Red Sea Resort માં Red Sea Fashion Week ના બીજા દિવસે ફેશન શો યોજાયો હતો. આ Resort Red Sea Global નો એક ભાગ છે, જે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 સામાજિક અને આર્થિક સુધારણા કાર્યક્રમના કેન્દ્રમાં આવતા ગીગા-પ્રોજેક્ટ્સમાંનો એક છે.આ ફેશન શોમાં મોરક્કન ડિઝાઈન યાસ્મીના કાનજલની ડિઝાઈન કરેલા સ્વિમસૂટનું મહિલાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ Fashion Show માં મોટાભાગની મહિલાઓએ લાલ અને વાદળી રંગના વન-પીસ Swimsuits પહેર્યા હતા. તે ઉપરાંત રૂઠિવાદી દેશ Saudi Arabia માં પ્રકારના Fashion Show પર યા Yasmina qanzal એ મીડિયા સાથે સંવાદ કર્યો હતો.

આ પણ વાંચો: Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો

આ અનોખી અને ઐતિહાસિક ઘટના છે

ત્યારે Yasmina qanzal એ જણાવ્યું હતું કે, એ વાત સત્ય છે કે ઈસ્લામિક દેશ સાઉદી અરબ એક રૂઠિવાદી દેશ છે. પંરતુ અમે Saudi Arabia દેશની દુનિયાની સામે એક અલગ ઓળખ ઉભી થાય તે હેતુથી આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. તે ઉપરાંત આ Fashion Show ની થીમ Swimsuits રાખી હતી. જોકે સાઉદી અરબ માટે આ અનોખી અને ઐતિહાસિક ઘટના છે.

આ પણ વાંચો: Video : Taiwan ની સંસદમાં જોરદાર હંગામો, સાંસદોએ એકબીજા સાથે કરી છૂટા હાથની મારામારી…

Tags :
Fashion WeekIslamicRed Sea Fashion WeekSaudi ArabiaSwimsuitsYasmina qanzal
Next Article