Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

France President Macron અને PM Modi ની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. PM મોદી (PM Modi) હાલ ફ્રાંસના પ્રવાસે છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનને (President Macron) મળ્યા અને બંને દેશોના ટોચના નેતાઓની આ બેઠકને ભવિષ્યની ઘણી યોજનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ...
11:18 PM Jul 14, 2023 IST | Viral Joshi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. PM મોદી (PM Modi) હાલ ફ્રાંસના પ્રવાસે છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનને (President Macron) મળ્યા અને બંને દેશોના ટોચના નેતાઓની આ બેઠકને ભવિષ્યની ઘણી યોજનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ મેક્રોન (President Macron) અને પીએમ મોદીએ (PM Modi) પ્રેસ કોન્ફરન્સ કરી અને સંયુક્ત નિવેદન આપ્યું.

આ પણ વાંચો : PM મોદીનું ભારતીય સમુદાયને આઈકોનિક લા સીન મ્યુઝિકલ ખાતે સંબોધન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
emmanuel macronFranceIndiaNarendra Modipm modi france visit
Next Article