Ahlan Modi Event: UAE ના અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં PM Modi ના નારા ગુુંજ્યા
UAE ના અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં PM નરેન્દ્ર મોદી 'Ahlan Modi' ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા.
#WATCH | PM Narendra Modi at the Zayed Sports Stadium in Abu Dhabi, UAE for the 'Ahlan Modi' event. pic.twitter.com/WMda8SzOlg
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં PM Modi એ કહ્યું, "આજે bu dhabi માં ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે. ભારતીયો UAE ના ખૂણેખૂણેથી અને ભારતના વિવિધ રાજ્યોમાંથી અહીં આવ્યા છે. પરંતુ દરેકનું દિલ જોડાયેલું છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં, દરેક ધબકારા, દરેક શ્વાસ, દરેક અવાજ કહે છે - ભારત-UAE મિત્રતા અમર રહે...
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "Today in Abu Dhabi, you have created a new history. You have come here from all corners of the UAE and different states of India. But everyone's heart is connected. At this historic stadium, every heartbeat, every… pic.twitter.com/2VzShb2YAK
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં PM Modi એ કહ્યું, "હું મારા પરિવારના સભ્યોને મળવા આવ્યો છું. જ્યાં તમે જન્મ્યા હતા ત્યાંની માટીની સુગંધ લઈને આવ્યો છું અને 140 કરોડ લોકોનો સંદેશ લઈને આવ્યો છું. ભારતને તમારા પર ગર્વ છે..."
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "I have come to meet my family members. I have brought the fragrance of the soil where you were born and have brought the message of 140 crore people. The message is that Bharat is proud of you..." pic.twitter.com/uAbIbwny2O
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, "મને મારી 2015 ની પ્રથમ મુલાકાત (UAE) યાદ છે. જ્યારે મને કેન્દ્રમાં આવ્યાને થોડો સમય થયો હતો. તે ભારતીય તરીકેની પ્રથમ મુલાકાત હતી. તે સમયે એરપોર્ટ પર તત્કાલીન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિએ તેમના પાંચ ભાઈઓ સાથે મારું સ્વાગત કર્યું હતું. તે હૂંફ, તેમની આંખોમાં ચમક - હું તે ક્યારેય ભૂલી શકતો નથી. તે સ્વાગત મારા એકલા માટે નહીં પરંતુ 140 કરોડ ભારતીયો માટે હતું.
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "I remember my first visit (to the UAE) in 2015 when it had been only some time since I came to the Centre. It was the first visit of an Indian PM to the UAE, after three decades. The world of diplomacy was new to me.… pic.twitter.com/InNZonWPWU
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, "છેલ્લા 10 વર્ષમાં UAE માં આ મારી 7 મી મુલાકાત છે. આજે એરપોર્ટ પર ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ પણ મને રિસીવ કરવા આવ્યા હતા. મને ખુશી છે કે અમને ભારતમાં ચાર વખત તેમનું સ્વાગત કરવાની તક મળી. થોડા દિવસો પહેલા તેઓ ગુજરાત આવ્યા હતા અને લાખો લોકો તેમનો આભાર માનવા માટે શેરીઓમાં એકઠા થયા હતા.''
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "This is my 7th visit to the UAE in the last 10 years. Brother Sheikh Mohamed bin Zayed also came to receive me at the airport today...this makes him special. I am happy that we got the opportunity to welcome him four… pic.twitter.com/Lu4iyJXPWz
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, "હું ભાગ્યશાળી છું કે UAE એ મને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - The Order of Zayed થી નવાજ્યો છે. આ સન્માન માત્ર મારું નથી પરંતુ કરોડો ભારતીયોનું છે."
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "I am fortunate that the UAE has awarded me with its highest civilian award - The Order of Zayed. This honour is not just mine but that of the crores of Indians, of all of you." pic.twitter.com/avfYnaaCwK
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, "2015માં જ્યારે મેં તેમને (Sheikh Mohamed bin Zayed) ને તમારા બધા વતી અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારે તેમણે તરત જ હા પાડી. ત્યારે આ ભવ્ય (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કરવાનો સમય આવી ગયો છે.
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "In 2015, when I presented to him (Sheikh Mohamed bin Zayed) the proposal to build a temple in Abu Dhabi on behalf of all of you, he immediately said yes to it...now the time has come to inaugurate this grand (BAPS)… pic.twitter.com/hfOJVkc41o
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, "1.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ UAE ની શાળાઓમાં અભ્યાસ કરે છે. ગયા મહિને અહીં IIT દિલ્હી કેમ્પસનો માસ્ટર કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે હવે, CBSE ની નવી ઑફિસ દુબઈમાં ટૂંક સમયમાં બનાવવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મદદરૂપ કરશે.
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "...more than 1.5 lakh Indian students are studying in UAE schools... Master's course was started at the IIT Delhi campus here last month and a new CBSE office will be opened soon in Dubai. These institutions will be… pic.twitter.com/xUwKpazZxR
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, "આજે દરેક ભારતીયનું લક્ષ્ય ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાનું છે. તે કયો દેશ છે જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે? વિશ્વની ત્રીજી સૌથી મોટી Startup Economist છે? કયો દેશ તેના પહેલા જ પ્રયાસમાં મંગળ પર પહોંચ્યો? માત્રને માત્ર આપણું ભારત...
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "Today, the goal of every Indian is to make India a developed country by 2047. What is that country whose economy is progressing rapidly? Our India...Which country has the world's third-largest start-up ecosystem? Our… pic.twitter.com/1u4wkCIRMh
— ANI (@ANI) February 13, 2024
Abu dhabi માં 'Ahlan Modi' ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, "મોદી સરકારે ગેરંટી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદી કી ગેરંટી યાની ગેરંટી પૂરી હોને કી ગેરંટી."