Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kami Rita Sherpa Climbed: નેપાળના એવરેસ્ટ મેનએ તોડ્યો પોતાનો જ રોકોર્ડ, 30 મી વાર શિખર સિદ્ધ કર્યું

Kami Rita Sherpa Climbed: કહેવામાં આવે છે કે, મન હોય તો માળવે જવાય. અને આ રૂઢીપ્રયોગને સાચા અર્થ નેપાલના એવરેસ્ટ મેનના નામથી મશહૂર કામી રીટા શેરપા (Kami Rita Sherpa) સાબિત કરી બતાવ્યો છે. એવરેસ્ટ મેન કામી રીટા શેરપા (Kami Rita...
kami rita sherpa climbed  નેપાળના એવરેસ્ટ મેનએ તોડ્યો પોતાનો જ રોકોર્ડ  30 મી વાર શિખર સિદ્ધ કર્યું

Kami Rita Sherpa Climbed: કહેવામાં આવે છે કે, મન હોય તો માળવે જવાય. અને આ રૂઢીપ્રયોગને સાચા અર્થ નેપાલના એવરેસ્ટ મેનના નામથી મશહૂર કામી રીટા શેરપા (Kami Rita Sherpa) સાબિત કરી બતાવ્યો છે. એવરેસ્ટ મેન કામી રીટા શેરપા (Kami Rita Sherpa) એ આજરોજ વહેલી સાવારે વધુ એકવાર ઈતિહાસ રચ્યો છે. તેમણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

Advertisement

  • કામી રીટા શેરપાએ વધુ Mount Everest પર રેકોર્ડ બનાવ્યો

  • 400 પર્વતારોહણને પરમિટો ક્લાઇમ્બર્સ સોંપવામાં આવી

  • લહાક્પા શેરપા સૌથી વધુ વખત Mount Everest પર ચઢી

આજરોજ એવરેસ્ટ મેન Kami Rita Sherpa એ 30 મી વાર Mount Everest પર પર્વત ચઢ્યો હતો. આ માહિતી નેપાળની સરકારે આપી છે. 54 વર્ષના શેરપાએ ગત વર્ષે પાનખર ઋતુમાં Mount Everest પર 8848.86 મીટર ઊંચાઈ સિદ્ધ કરવામાં આવી હતી. ત્યારે શેરપાએ 28 મી વખત Mount Everest પર ચઢવાનો પ્રયત્ન કર્યો હતો. કામી રીતાએ Mount Everest પર આવેલી સાગરમાથાના શિખર પર ચઢવાના 71 વર્ષના લાંબા ઈતિહાસમાં સૌથી વધુ વખત વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાનો રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Driving License Guidelines: 1 થી વાહન વિભાગમાં નવા નિયમો થશે લાગુ, RTO ના ઘક્કાથી મળશે છુટકારો

400 પર્વતારોહણને પરમિટો ક્લાઇમ્બર્સ સોંપવામાં આવી

Mount Everest પર ચડવું એ દરેક પર્વતારોહકનું સ્વપ્ન હોય છે. કામી રીટા વિશ્વના પ્રથમ પર્વતારોહક છે જેણે આ શિખર પર સૌથી વધુ વખત ચઢાઈ કરી છે. તેમણે સૌપ્રથમ 1994 માં વિશ્વના સૌથી ઊંચા શિખર Mount Everest પર વિજય મેળવ્યો હતો. નેપાળ સરકારે આ વર્ષે એપ્રિલથી જૂન સુધી ચાલનારી પાનખર ઋતુ માટે લગભગ 400 પર્વતારોહણને પરમિટો ક્લાઇમ્બર્સ સોંપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: IndiGo Airlines Viral Video: 3000 ફીટની ઊંચાઈ પર બંધાઈ 10 વર્ષની ગાઢ મિત્રતા

લહાક્પા શેરપા સૌથી વધુ વખત Mount Everest પર ચઢી

લગભગ તમામ ક્લાઇમ્બર્સ સાથે સ્થાનિક ગાઇડ હોય છે, જેનો અર્થ છે કે લગભગ 800 લોકો ક્લાઇમ્બ કરે તેવી અપેક્ષા છે. ગયા વર્ષે 600 થી વધુ લોકો શિખર પર પહોંચ્યા હતા. પરંતુ તે સૌથી ભયંકર ચઢાણોમાંનું એક હતું જેમાં 18 લોકો પર્વત પર મૃત્યુ પામ્યા હતા. લહાક્પા શેરપાએ મહિલા છે જેણે સૌથી વધુ વખત Mount Everest પર ચઢી છે. વર્ષ 2022 માં તેમણે વિશ્વ વિક્રમ સાથે 10 મું ચઢાણ કર્યું હતું.

આ પણ વાંચો: Income Tax: ચાની લારી ચલાવતા ચાવાળાને આયકર વિભાગે કરોડોની નોટીસ ફટકારી

Tags :
Advertisement

.