Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Naked Man Festival: જાપાનની અનોખી પ્રથા, પુરુષો મંદિરમાં થાય છે નિર્વસ્ત્ર

Naked Man Festival: જાપાનના સહિત વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય મહિલાઓની તરફેણમાં કરવામાં આવ્યો છે. આ નિર્ણય જાપાન સરકારે જાહેર કર્યો છે. જો કે આ નિર્ણય જાપાનમાં થતાં એક અનોખા Festival પર લાગુ...
07:07 PM Jan 24, 2024 IST | Aviraj Bagda
A unique Japanese practice, men go to the temple naked

Naked Man Festival: જાપાનના સહિત વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય મહિલાઓની તરફેણમાં કરવામાં આવ્યો છે. આ નિર્ણય જાપાન સરકારે જાહેર કર્યો છે. જો કે આ નિર્ણય જાપાનમાં થતાં એક અનોખા Festival પર લાગુ કર્યો છે. આ Unique Festival નું નામ Naked Man છે.

1650 વર્ષ જુનો ઈતિહાસ આ Festival

Naked Man Festival

આ Festival જાપાનમાં યોજાઈ રહ્યો છે. આ Festival જાપાનમાં 1650 વર્ષોથી કાર્યરત છે. ત્યારે આ Festival માં ભાગરૂપ થવા માટે મહિલાઓને પણ જાપાન સરકારે અનુમતી આપી છે. તો આખરે 1650 વર્ષ પછી મહિલાઓમાં જાપાનમાં થતા Naked Man માં ભાગરૂપ થશે.

Necked  Man માં મહિલાઓ લેશે ભાગ

Naked Man Festival ને હડાકા માત્સૂરી પણ કહેવામાં આવે છે. આ Festival માં જાપાન સહિત હજારો લોકો ભાગ લે છે. આ બહુ જૂનો તહેવાર છે, જેનું આયોજન જાપાનના એક મંદિર દ્વારા કરવામાં આવે છે. હવે મહિલાઓ પણ તેમાં ભાગ લઈ શકશે.

Naked Man Festival

ક્યારે અને કેવી રીતે આ Necked  Man નું આયોજન

જો કે, એક શરત મૂકવામાં આવી છે કે તહેવાર દરમિયાન તેઓ સંપૂર્ણ કપડાં પહેરશે અને પુરુષોથી અંતર જાળવી રાખશે. આ નિર્ણયને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર આ વર્ષે 22 ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં 10 હજાર પુરુષો ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ વર્ષે 40 મહિલાઓને ઉત્સવની વિધિમાં ભાગ લેવાની પરવાનગી મળી છે.

નિર્ણયની પ્રશંસા થઈ રહી છે

આ Festival નું આયોજન કોરોના મહામારીના કારણે છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું ન હતું. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરંપરાને તોડવું જાપાન માટે લિંગ સમાનતાની દિશામાં એક મોટું પગલું છે. તેનાથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદભાવનો અંત આવશે. આ પહેલા તેને માત્ર પુરુષોનો તહેવાર માનવામાં આવતો હતો. ત્યારે આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો:  Horsetail Fall: અમેરિકામાં અદભૂત ઝરણું, સાંજના સમયે અગ્નિ વરસાવે

Next Article