Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

America: જાણો... વિશ્વની વસ્તીમાં વધી પણ, અમેરિકાની સ્થિતિ કેમ વિપરિત ?

વિશ્વની વસ્તીમાં વર્ષ 2023 માં કેટલા પ્રમાણમાં થયો વધારો 2023 હવે સમાપ્ત થઈ રહ્યું છે. લોકો આ વર્ષને અલગ-અલગ રીતે જોઈ રહ્યા છે. તેમાં એક વિષય વસ્તીને પણ ગણી શકાય છે. તો... હવે, મુદ્દો એ છે કે 2023 માં વિશ્વની...
america  જાણો    વિશ્વની વસ્તીમાં વધી પણ  અમેરિકાની સ્થિતિ કેમ વિપરિત

વિશ્વની વસ્તીમાં વર્ષ 2023 માં કેટલા પ્રમાણમાં થયો વધારો

Advertisement

2023 હવે સમાપ્ત થઈ રહ્યું છે. લોકો આ વર્ષને અલગ-અલગ રીતે જોઈ રહ્યા છે. તેમાં એક વિષય વસ્તીને પણ ગણી શકાય છે. તો... હવે, મુદ્દો એ છે કે 2023 માં વિશ્વની વસ્તી કેટલી વધી છે. એક રિપોર્ટ અનુસાર, 2023 માં વિશ્વની વસ્તી 75 મિલિયન એટલે કે 7.5 કરોડ વઘી ગઈ છે. તો હવે, નવા વર્ષમાં આગમન સાથે વિશ્વની વસ્તીનું પ્રમાણ 8 અબજને વટાવી શકે છે.

સંભાવના છે કે અમેરિકા બનશે સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ

Advertisement

આ વર્ષે વિશ્વની વસ્તી લગભગ 1 % વૃદ્ધિ દરે વધી છે. US સરકારના આંકડા અનુસાર, 2024 ની શરૂઆતમાં દર સેકન્ડમાં 4.3 બાળકોનો જન્મ થશે અને તેની સામે બે લોકો મૃત્યુ પામશે. જો અમેરિકાની વાત કરીએ તો 2023 માં વસ્તી વૃદ્ધિ દર 0.53 ટકા રહ્યો છે. આ વસ્તી દર વિશ્વની સરેરાશ કરતાં લગભગ અડધો છે. 2023 માં અમેરિકાની વસ્તીમાં 17 લાખનો વધારો થયો છે. તો હવે, અમેરિકાની વસ્તી લગભગ 34 કરોડ સુધી પહોંચી ગઈ છે. જો અમેરિકાની વસ્તીનું પ્રમાણ આ રીતે રહેશે તો અમેરિકા ઇતિહાસમાં સૌથી ઓછો વસ્તી ધરાવતો દેશ બનશે.

કેમ અચાનક અમેરિકાની વસ્તીમાં જોવા મળ્યો ?

Advertisement

જો આપણે 2024 માં અમેરિકાની વસ્તીની વાત કરીએ તો... દર 9 સેકન્ડે એક બાળકનો જન્મ થશે અને દર 9.5 સેકન્ડે એક મૃત્યુ થઈ શકે છે. અમેરિકામાં વસ્તી વધારાનું એક કારણ જન્મ અને મૃત્યુ છે. લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહ્યા છે. ઈમિગ્રેશન પણ કાયદેસર રીતે થઈ રહ્યું છે. તેનાથી અમેરિકામાં વસ્તી વધી રહી છે.

આ પણ ભાંગો: Russia : વિદેશમંત્રી એસ. જયશંકર સામે રશિયન નાગરિકે રામચરિતમાનસનો કર્યો હિન્દી અનુવાદ, સૌને ચોંકાવ્યા

Tags :
Advertisement

.