Kazakhstan Women Harassment: સંબંધીના રેસ્ટોરન્ટમાં પત્નીને પતિએ સતત 8 કલાક ઢોર માર માર્યો
Kazakhstan Women Harassment: દેશ અને દુનિયામાં અનેક વખત મહિલા ઉત્પીડન (Women Harassment) ના અનેક હ્રદયને કંપાવી નાખે તેવા કિસ્સા (Women Harassment) ઓ સામે આવતા હોય છે. ત્યારે દેશના એક ખૂણામાંથી આવો જ એક કિસ્સો (Women Harassment) સામે આવ્યો છે. તે ઉપરાંત તેની સાથે આ ઘટના સાથે સંબંધિત CCTV Video સામે આવ્યા હતા.
કઝાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પત્નીને સતત 8 સુધી માર માર્યો
સાલ્ટાનૈટ નુકેનોવા બેહોશ હાલતમાં રેસ્ટોરન્ટમાંથી મળી આવી
કઝાકિસ્તાનમાં દર છ મહિલાઓ પૈકી એક મહિલા હિંસાનો શિકાર
એક અહેવાલ અને સોશિયલ મીડિયા પર જાહેર થયેલા વીડિયો તથા ફોટો આધારિત કઝાકિસ્તાન (Kazakhstan) ના પૂર્વ મંત્રી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ કુઆંડિક બિશિમ્બાયેવ (Kuandyk Bishimbayev) પર પોતાની પત્નીને સતત 8 કલાક સુધી ઢોર માર-મારવો અને હત્યાના આરોપમાં સજા ફટકારવામાં આવી હતી. હાલમાં, આ મામલો કઝાકિસ્તાન (Kazakhstan) સાથે Social Media સાથે દુનિયાના ખૂણે-ખૂણે ચર્ચાનો વિષય બની ગયો છે.
આ પણ વાંચો: NRI: BJP ને જીતાડવા મોદી ફેન અમેરિકન ગુજરાતીઓમાં થનગનાટ
સાલ્ટાનૈટ નુકેનોવા બેહોશ હાલતમાં રેસ્ટોરન્ટમાંથી મળી આવી
કઝાકિસ્તાન (Kazakhstan) ના પૂર્વ મંત્રી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ કુઆંડિક બિશિમ્બાયેવ (Kuandyk Bishimbayev) ની 31 વર્ષની પત્ની સાલ્ટાનૈટ નુકેનોવા (Saltanat Nukenova) નવેમ્બર 2023 માં તેના પતિના સંબંધીની એક રેસ્ટોરન્ટ (Restaurant) માં મૃત હાલતમાં મળી આવી હતી. જોકે આ Restaurant માં આ દંપતીએ એક રાત અને એક દિવસ સુધી રહ્યા હતા. ત્યારે આ બંને વચ્ચે ત્યાં લડાઈ થઈ હતી. તે દિવસની સવારે પત્ની Saltanat Nukenova બેહોશ હાલતમાં Restaurant માંથી મળી આવી હતી. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ચીન(CNSA)નું અદ્વિતીય Chang’e-6 નું ચંદ્ર પર લોન્ચિંગ
કઝાકિસ્તાનમાં દર છ મહિલાઓ પૈકી એક મહિલા હિંસાનો શિકાર
અંતે આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે સુનાવણી દરમિયાન Restaurant ના CCTV Video પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તો આ મામલા સુનાવણી ઈન્ટરનેટ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. Kazakhstan નો આ પહલો કેસ છે જે ઓનલાઈટ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મહિલાની મોત માથામાં ગંભીર ઈજા પહોંચવાને કારણે મોત નિપજ્યુ છે. તે ઉપરાંત મારજુટને કારણે નાકનું હાડકું તૂટી ગયું હતું. તે ઉપરાંત એક અહેવાલ આધારિત Kazakhstan માં દર છ મહિલાઓ પૈકી એક મહિલા હિંસાનો શિકાર બને છે.
આ પણ વાંચો: Canada માં મોટો અકસ્માત, અનેક વાહનોની ટક્કર, ભારતીય દંપતી સહિત 4 લોકોના મોત…