Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Iran-Saudi Arabia: એક દાયકા બાદ ઈરાની મુસ્લિમ બંધુઓની દુઆ મુકમ્મલ થઈ ઉમરાહને લઈ

Iran-Saudi Arabia: આશરે એર દશક પછી ઈરાન (Iran) ના મુસ્લિમ ભાઈ-બહેનો પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે ઈરાન (Iran) ના મુસ્લિમ ભાઈ-બહેનોને ઉમરાહ (Umrah) જેવા ધાર્મિક પ્રસંગોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જોકે ઈરાન (Iran)...
07:33 PM Apr 23, 2024 IST | Aviraj Bagda
Iran-Saudi Arabia, Umrah, Hajj, Muslim

Iran-Saudi Arabia: આશરે એર દશક પછી ઈરાન (Iran) ના મુસ્લિમ ભાઈ-બહેનો પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે ઈરાન (Iran) ના મુસ્લિમ ભાઈ-બહેનોને ઉમરાહ (Umrah) જેવા ધાર્મિક પ્રસંગોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જોકે ઈરાન (Iran) ના મુસ્મિલ બંધુઓ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, તેને લઈ ઈરાન (Iran) ની એક ખાનગી મીડિયાએ અહેવાલ રજૂ કર્યો છે.

Iran ના અહેવાલ અનુસાર, દરેક દેશના મુસ્લિમ ભાઈ-બહેનો ઉમરાહ કરવા માટે સાઉદી અરબ (Saudi Arab) જતા હોય છે. ભારત સહિત અનેક દેશના મુસ્લમાન હજ દરમિયાન Umrah તીર્થયાત્રા માટે સાઉદી અરબ જાય છે. જોકે વર્ષ 2016 ની આસપાસ Iran ના મુસ્માલન પર Saudi Arab ની Umrah તીર્થયાત્રામાં ભાગરૂપ થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

વર્ષ 2016 માં ઈરાન-સાઉદી અરબ વચ્ચે સંબંધો તૂટ્યા

2016 માં શિયા મુસ્લિમ દેશ ઈરાન અને સુન્ની દેશ Saudi Arab વચ્ચેના સંબંધોમાં મતભેદ થયા હતા. રિયાદમાં શિયા ધર્મના ગુરૂને ફાંસીની સજા આપ્યા બાદ Iran માં Saudi Arab વિરુદ્ધ અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત વિરોધ પ્રદર્શન દરમિયાન Iran માં રહેલા Saudi Arab ના દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે 2016 થી Iran અને Saudi Arab વચ્ચે સંબંધ તૂટી ગયા હતા.

ચીનની મધ્યસ્થીથી બંને દેશ વચ્ચે સુધારો આવ્યો

તાજેતરમાં Iran ના જણાવ્યા અનુસાર Saudi Arab માં Umrah તીર્થયાત્રામાં પ્રથમ વખત 2016 બાદ Iran ના મુસ્લમાનને મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત ઈરાની મુસ્લમાનની પ્રથમ ટુકડી Umrah માટે રવાના પણ થઈ ગઈ છે. વર્ષ 2023 દરમિયાન Iran-Saudi Arab વચ્ચે ચીનની મધ્યસ્થીને લઈ સંબંધો ફરીથી સુધર્યા હતા.

આ પણ વાંચો: SIPRI Report: જાણો, ભારત સૈન્ય સુરક્ષા અને હથિયારોની આયાતમાં વિશ્વસ્તરે કેમ પ્રથમ સ્થાને?

હજ યાત્રા દરમિયાન ઈરાક પણ મુસ્લમાન આવે છે

ઈરાની મુસ્લમાનો Saudi Arab માં આ વર્ષે કુલ 5,720 યાત્રાળુઓ Umrah કરવા માટે Iran થી રવાના થયા છે. ભારત અને અન્ય ઘણા દેશોમાંથી હજ પર જતા શિયા મુસ્લિમો ઘણીવાર હજ કર્યા પછી ઇરાકના કરબલા જાય છે. નજફ અને કરબલા શિયા મુસ્લિમો માટે પવિત્ર શહેરો છે. પરંતુ હજ પૂર્ણ કરવા માટે ઈરાક જવું જરૂરી નથી.

આ પણ વાંચો: રિહર્સલ દરમિયાન બે Helicopter Crash થવાથી 10 લોકોના ઘટના સ્થળે મોત

હજ અને ઉમરાહમાં શું તફાવત છે?

હજ એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને તે વર્ષમાં એક વાર દુલ-હિજજા (ઇસ્લામિક કેલેન્ડરનો છેલ્લો મહિનો) મહિનામાં કરવામાં આવે છે. મુસ્લિમો વર્ષના કોઈપણ સમયે મક્કાની ઉમરાહ યાત્રા કરી શકે છે.

આ પણ વાંચો: ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી, એક જ રાતમાં 80 થી વધુ ઝટકા અનુભવાયા

Tags :
GujaratFirstHajjiranIran-Saudi ArabiaIraqMakka MadinaMuslimSaudi ArabiaUmrah
Next Article