ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Forbes list latest: Forbes એ જાહેર કરી નવીનતમ World richest man ની યાદી

Forbes list latest: Forbes એ ફરી એકવાર World richest man ની યાદી જાહેર કરી છે. Forbes ના જણાવ્યા અનુસાર, આ યાદીમાં Elon Musk ની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે bernard arnault ની નેટવર્થ અચાનક વધીને 207.6 Billion ડોલર થઈ...
10:14 PM Jan 28, 2024 IST | Aviraj Bagda
Forbes announced the latest World richest man list

Forbes list latest: Forbes એ ફરી એકવાર World richest man ની યાદી જાહેર કરી છે. Forbes ના જણાવ્યા અનુસાર, આ યાદીમાં Elon Musk ની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે bernard arnault ની નેટવર્થ અચાનક વધીને 207.6 Billion ડોલર થઈ ગઈ છે.

arnault એ Musk કરતા વધારે ધનિક વ્યક્તિ

Forbes billionaire index અનુસાર, bernard arnault ની કુલ સંપત્તિ $ 207.6 Billion સુધી પહોંચી ગઈ છે. Bloomberg ના જણાવ્યા અનુસાર તેમની સંપત્તિમાં અચાનક 18.6 અબજ ડોલરનો વધારો થયો છે. આ વધારા સાથે તે Elon musk કરતા પણ આગળ નીકળી ગયા છે. Elon Musk ની કંપની Tesla ના શેરમાં ભારે ઘટાડાને કારણે તેની નેટવર્થ ઘટીને $ 204.7 Billion થઈ ગઈ છે. તેથી આ બે અબજોપતિઓ વચ્ચે 2.9 અબજ ડોલરનું અંતર છે.

Forbes list latest

Elon Musk ને $ 30 Billion થી વધુનું નુકસાન થયું

જો આ વર્ષની શરૂઆતથી લઈને 2024 સુધીની કમાણી વિશે વાત કરીએ તો... 74 વર્ષના બર્નાર્ડ આર્નોલ્ટે 7.25 અબજ ડોલરની કમાણી કરી છે. તો બીજી તરફ 52 વર્ષીય Elon Musk ને મોટું નુકસાન થયું છે. Bloomberg ના જણાવ્યા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $ 30.5 Billion નો ઘટાડો થયો છે. આ પહેલા પણ bernard arnault વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા.

Forbs માં Mukesh ambani નું સ્થાન

વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ ભારતીય અબજોપતિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની Reliance Industries Limited ના Chairman Mukesh ambani એ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. Forbes billionaire index અનુસાર, Mukesh ambani ની કુલ સંપત્તિ $104.4 Billion છે. તેઓ વિશ્વના 11 મા અને India ના richest man છે. તો ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી $91.6 Billion સાથે 14 માં નંબરે છે.

આ પણ વાંચો: JAXA: જાપાની મૂન લેન્ડર સ્લિમ માટે ભગવાન બન્યું ભારતીય ચંદ્રયાન

Tags :
best of forbes billionaires 2023billionaires forbesborgore forbesForbesForbes billionaire indexforbes borgoreforbes digitalForbes list latestforbes magazineforbes mediaforbes real estate billionairesfox businessfox business newssashka forbes
Next Article