Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

America Gold Treasure: કબરનું ખોદકામ કરતા મળી આવ્યો સોનાનો ખજાનો, પ્રાચીન ગાથા બની સત્ય

America Gold Treasure: સેન્ટ્રલ અમેરિકા (America) ના પાનમામાં એક પ્રાચીન સ્થળ પર કાર્યરત ખોદકામ (Mining) દરમિયાન સોના (Gold Treasure) નો ખજાનો મળી આવ્યો છે. તે ઉપરાંત અમુક પૌરાણિક ગાથામાં દર્શાવવામાં આવેલા કાળા જાદુના સાધનો (Mining) પણ મળી આવ્યો છે. તે...
america gold treasure  કબરનું ખોદકામ કરતા મળી આવ્યો સોનાનો ખજાનો  પ્રાચીન ગાથા બની સત્ય

America Gold Treasure: સેન્ટ્રલ અમેરિકા (America) ના પાનમામાં એક પ્રાચીન સ્થળ પર કાર્યરત ખોદકામ (Mining) દરમિયાન સોના (Gold Treasure) નો ખજાનો મળી આવ્યો છે. તે ઉપરાંત અમુક પૌરાણિક ગાથામાં દર્શાવવામાં આવેલા કાળા જાદુના સાધનો (Mining) પણ મળી આવ્યો છે. તે ઉપરાંત શોધકર્તાઓએ આ ખજા (Gold Treasure) નો 1200 વર્ષ જુનો ગણાવ્યો છે. તે ઉપરાંત જે સ્થળ પર ખજા (Gold Treasure) નો મળી આવ્યો તે સ્થળ પ્રાચીન સમય (Gold Treasure) માં શિકારીઓ દ્વારા આપવામાં આવતી બલિની જગ્યા હતી.

Advertisement

  • પ્રાચીન ખજાના સાથે માનવ અવશેષો મળી આવ્યા

  • આ ખજાનો ઈ. સ. 750 ના સમયનો માનવામાં આવે છે

  • પ્રાચીન કાળમાં લોકોની બલી આપવામાં આવતી

જોકે આ સ્થળ પર શિકારીઓના પ્રમુખ સાથે તેના સાથીદારોની કબર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ત્યારે તેના અવશેષોને શોધી કાઢવા માટે આ સ્થળ પર ખોદકામ (Mining) શરુ કરવામાં આવ્યું હતું. તેની સાથે આ સ્થળ પરથી ખોદકામ (Mining) દરમિયાન માનવ જાતિના અવશેષો મળી આવ્યા છે. તેની સાથે સોના (Gold Treasure) ના આભૂષણો, સોનાના પટ્ટા, સોનાના કંગન, મહિલા અને પુરુષની ખોપડીઓ તેની સાથે અન્ય સોનાની વસ્તુંઓ મળી આવી છે.

Advertisement

આ પણ વાંચો: Thailand : પોતાના જ દત્તક પુત્ર સાથે રોમાન્સ માણતી રાજનેતા…!

આ ખજાનો ઈ. સ. 750 નો માનવામાં આવે છે

National Director of Heritage, Ministry of Culture ના વૈજ્ઞાનિક લિનેટ મોંટેનેગ્રોએ જણાવ્યું હતું કે, આ એક આર્થિક સિદ્ધિ સાથે આપણી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સિદ્ધિ પણ છે. તે ઉપરાંત (Gold Treasure) આ મિશનના પ્રમુખ ડૉ. જૂલિયા મેયોને કહ્યું આ જે વસ્તુંઓ મળી આવી છે, તે એ સમયના છે જ્યારે રિયો પ્રમુખ અથવા તેના કરતા મોટા પ્રમુખના (Gold Treasure) સાશનકાળ દરમિયાનની હશે. આ કબરનું નિર્માણ ઈ. સ. 750 માં થયું હશે.

Advertisement

આ પણ વાંચો: America: કળિયુગના પિતાની હેવાનિયત! 6 વર્ષના દીકરા સાથે એવું કહ્યું કે થઈ ગયું મોત

Ancientકાળમાં લોકોની બલી આપવામાં આવતી

આ સ્થળ પર હજુ પણ ખોદકામ (Mining) ચાલુ છે. તે ઉપરાંત મેયોએ વધુમાં કહ્યું કે, પ્રાચીન કાળમાં રાજકીય લોકોનું જ્યારે મૃત્યુ થતું હતું, ત્યારે તેમની મૃત્યુ પછી તેમની સેવા કરવા માટે અમુક લોકોની બલી આપવામાં આવતી હતી. તો આ માનવજાતિના અવશેષો (Mining) એ સમયના માનવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત આગળ ખોદકામ કરતા એ પણ સામે આવશે આ લોકો સિવાય અન્ય લોકોના પણ અવશેષો મળી આવશે.

આ પણ વાંચો: WHO એ જાહેર કરેલા રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો! બાળકોમાં થઈ રહી છે આવી અસરો

Tags :
Advertisement

.