Afghanistan News: Afghanistan ની પર્વતમાળામાં થયું Russia નું Plane Crashed
Afghanistan News: તાજેતરમાં વિશ્વભરમાંથી વિવિધ દેશ અને શહેરોમાંથી પ્લેન અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક Aircraft Crash ની ઘટના સામે આવી છે. આ Plane Russia ની રાજધાની Moscow જઈ રહ્યું હતું.
- DF-10 Aircraft Afghanistan ના બદખ્શાનમાં Plane Crashed
- Afghanistan ના પર્વતોવાળા વિસ્તારમાં થયું Plane Crashed
- ભારતીય એજન્સી DGCA પ્રમાણે આ Indian Aircraft નથી
DF-10 Aircraft Afghanistan ના બદખ્શાનમાં Plane Crashed
DF-10 Aircraft Afghanistan ના બદખ્શાન વિસ્તારમાં Plane Crashed થયું છે. DGCA અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ Aircraft ભારતીય સરકારનું નથી. જો કે મળતી માહિતી મુજબ આ Aircraft 21 જાન્યુઆરીના સવારે Crashed થયું છે.
ભારતીય એજન્સી DGCA પ્રમાણે આ Indian Aircraft નથી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લેન બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને જીબાક જિલ્લાની સાથે તોપખાના પર્વતોમાં Crashed થયું હતું.
આ Aircraft નું ક્ષેત્રફળ પ્રમાણમાં નાનું હતું, જો કે Afghanistan ના સ્થાનિક મીડિયા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું, કે... આ Indian Aircraft છે. પરંતુ વાસ્તવિકતામાં આ અફવા સમાન સમાચાર હતી.
વિમાનમાં છ લોકો સવાર હોવાની શંકા છે
એક અહેવાલ અનુસાર, US Aviation અધિકારીઓનું કહેવું છે કે આ Aircraft Russian Plane હોવાની આશંકા છે. કારણ કે... 20 જાન્યુઆરીની રાત્રે એક Russian Plane Afghanistan ની રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું. જો કે આ Russian Plane ભારતના હવાઈ માર્ગે થઈને Uzbekistan પહોંચવાનું હતું.
આ પણ વાંચો: OMG : માલદીવ સરકારે કરી એક માસૂમ બાળકની હત્યા ! જાણો શું છે સમગ્ર મામલો