Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં મંકી પોક્સના ત્રણ કેસ નોંધાયા, દેશમાં 9 કેસ

ભારતમાં દિનપ્રતિદિન મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં નાઈજેરિયાનો બીજો યુવાન મંકિપોક્સ પોઝિટિવ નીકળ્યો છે. આ પહેલા સોમવારે પણ નાઈજેરિયાનો યુવાન મંકિપોક્સ સંક્રમિત નીકળ્યો હતો.આ સાથે દિલ્હીમાં મંકિપોક્સના 3 કેસ થયા છે. Another Nigerian man living in Delhi tests positive for #monkeypox. This is the 3rd monkeypox case in Delhi: Official Sources pic.twitter.com/COmfH3QUHX— ANI (@ANI) August 2, 2022 દિલ્હીમાં બે દિવસમાં નાઈજેરિયાના બે યુવાન મંકિપોક્સ પોઝિટીવરાજધાની દિલ્હીમાં સ
દિલ્હીમાં મંકી પોક્સના ત્રણ કેસ નોંધાયા  દેશમાં 9 કેસ
ભારતમાં દિનપ્રતિદિન મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં નાઈજેરિયાનો બીજો યુવાન મંકિપોક્સ પોઝિટિવ નીકળ્યો છે. આ પહેલા સોમવારે પણ નાઈજેરિયાનો યુવાન મંકિપોક્સ સંક્રમિત નીકળ્યો હતો.આ સાથે દિલ્હીમાં મંકિપોક્સના 3 કેસ થયા છે. 

દિલ્હીમાં બે દિવસમાં નાઈજેરિયાના બે યુવાન મંકિપોક્સ પોઝિટીવ
રાજધાની દિલ્હીમાં સોમવારે અને મંગળવાર એમ બે દિવસે નાઈજેરિયાના બે યુવાન મંકિપોક્સથી સંક્રમિત થયા હતા. 
ભારતમાં મંકિપોક્સના કુલ કેસનો આંકડો 9 પર પહોંચ્યો
ભારતમાં મંકિપોક્સના કુલ કેસનો આંકડો 9 પર પહોંચ્યો છે અને દેશમાં હાલમાં મંકિપોક્સથી કેરળના એક યુવાનનું મોત થઈ ચૂક્યું છે.વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે પણ કેટલીક વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી છે.
કેરળમાં મંકિપોક્સથી દેશનું પહેલું મોત
ઉલ્લેખનીય છે કે મંકિપોક્સથી દેશનું પહેલું મોત કેરળમાં થયું છે. યુએઈથી આવેલા કેરળના 22 વર્ષના યુવાનનું મંકિપોક્સથી ગત 30 જુલાઈ 2022ના રોજ મોત થયું હતું. 
Advertisement
Tags :
Advertisement

.