1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 19 અને 5 ડિસેમ્બરે બીજામાં 14 જિલ્લામાં મતદાન, આટલા છે પુરુષ -સ્ત્રી મતદારો
આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે.. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.. પહેલા તબક્કામાં 19 જિલ્લામાં મતદાન યોજાશે...જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદાન યોજાશે . સૌથી પહેલા નજર કરીએ પહેલા તબક્કાના મતદાનમાં કયા કયા જિલ્લાોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતદાનનો પહેલો તબક્કો ( 1 ડિસેમ્બર) કચ્છ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જàª
08:10 AM Nov 03, 2022 IST
|
Vipul Pandya
આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે.. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.. પહેલા તબક્કામાં 19 જિલ્લામાં મતદાન યોજાશે...જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદાન યોજાશે . સૌથી પહેલા નજર કરીએ પહેલા તબક્કાના મતદાનમાં કયા કયા જિલ્લાોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મતદાનનો પહેલો તબક્કો ( 1 ડિસેમ્બર)
કચ્છ
સુરેન્દ્રનગર
મોરબી
રાજકોટ
જામનગર
દ્વારકા
પોરબંદર
જૂનાગઢ
ગીર-સોમનાથ
અમરેલી
ભાવનગર
બોટાદ
નર્મદા
ભરૂચ
સુરત
તાપી
ડાંગ
નવસારી
વલસાડ
બીજા તબક્કામાં જે જિલ્લાઓનું મતદાન યોજાવવા જઇ રહ્યું છે તેના પર નજર કરીએ તો
મતદાનનો બીજો તબક્કો ( 5 ડિસેમ્બર )
બનાસકાંઠા
પાટણ
મહેસાણા
સાબરકાંઠા
અરવલ્લી
ગાંધીનગર
અમદાવાદ
આણંદ
ખેડા
મહીસાગ
પંચમહાલ
દાહોદ
વડોદરા
છોટા ઉદેપૂર
ચૂંટણીપંચે અંતિમ મતદારયાદી તૈયાર કરી છે, જે અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદાર નોંધાયા છે, 2017ની અગાઉની ચૂંટણીની વાત કરીએ તો તેમાં 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતો. તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે. જ્યારે 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે..
કુલ મતદારો 4,90,89,765
પુરુષ મતદારો 2,68,000થી વધુ
સ્ત્રી મતદારો 1,93,000થી વધુ
Next Article