Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 19 અને 5 ડિસેમ્બરે બીજામાં 14 જિલ્લામાં મતદાન, આટલા છે પુરુષ -સ્ત્રી મતદારો

આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે.. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.. પહેલા તબક્કામાં 19 જિલ્લામાં મતદાન યોજાશે...જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદાન યોજાશે . સૌથી પહેલા નજર કરીએ પહેલા તબક્કાના મતદાનમાં કયા કયા જિલ્લાોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતદાનનો પહેલો તબક્કો ( 1 ડિસેમ્બર)  કચ્છ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જàª
1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 19 અને 5 ડિસેમ્બરે બીજામાં 14 જિલ્લામાં મતદાન  આટલા છે પુરુષ  સ્ત્રી મતદારો
આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે.. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.. પહેલા તબક્કામાં 19 જિલ્લામાં મતદાન યોજાશે...જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદાન યોજાશે . સૌથી પહેલા નજર કરીએ પહેલા તબક્કાના મતદાનમાં કયા કયા જિલ્લાોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
મતદાનનો પહેલો તબક્કો ( 1 ડિસેમ્બર) 

 કચ્છ 
સુરેન્દ્રનગર 
મોરબી 
રાજકોટ 
જામનગર 
દ્વારકા 
પોરબંદર 
જૂનાગઢ 
ગીર-સોમનાથ
અમરેલી 
ભાવનગર
બોટાદ 
નર્મદા
ભરૂચ
સુરત 
તાપી
ડાંગ
નવસારી 
વલસાડ 
 
બીજા તબક્કામાં જે જિલ્લાઓનું મતદાન યોજાવવા જઇ રહ્યું છે તેના પર નજર કરીએ તો  
મતદાનનો બીજો તબક્કો ( 5 ડિસેમ્બર ) 

બનાસકાંઠા
પાટણ
મહેસાણા 
સાબરકાંઠા 
અરવલ્લી 
ગાંધીનગર 
અમદાવાદ 
આણંદ 
ખેડા
મહીસાગ 
પંચમહાલ 
દાહોદ 
વડોદરા 
છોટા ઉદેપૂર 
ચૂંટણીપંચે અંતિમ મતદારયાદી તૈયાર કરી છે, જે અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદાર નોંધાયા છે, 2017ની અગાઉની ચૂંટણીની વાત કરીએ તો તેમાં 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતો. તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે. જ્યારે 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે..
કુલ મતદારો     4,90,89,765
પુરુષ મતદારો   2,68,000થી વધુ 
સ્ત્રી મતદારો     1,93,000થી વધુ 
Advertisement
Tags :
Advertisement

.