Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી નગર નિગમની ચૂંટણી માટે વોટિંગ યથાવત, 1349 ઉમેદવારો છે મેદાનમાં

ત્રિકોણીયો જંગ દિલ્હી નગર નિગમના તમામ 250 વોર્ડ માટે વોટિંગ ચાલી રહ્યું છે. સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલું વોટિંગ સાજે 5 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં દિલ્હીમાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. એમસીડી ઇલેક્શનમાં 1.5 કરોડથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે. 7 ડિસેમ્બàª
દિલ્હી નગર નિગમની ચૂંટણી માટે વોટિંગ યથાવત  1349 ઉમેદવારો છે મેદાનમાં
ત્રિકોણીયો જંગ 
દિલ્હી નગર નિગમના તમામ 250 વોર્ડ માટે વોટિંગ ચાલી રહ્યું છે. સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલું વોટિંગ સાજે 5 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં દિલ્હીમાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. એમસીડી ઇલેક્શનમાં 1.5 કરોડથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે. 

7 ડિસેમ્બરે હાથ ધરાશે મતગણતરી 
આ ચૂંટણી માટેની મત ગણતરી 7 ડિસેમ્બરે હાથ ધરાશે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં કુલ મતદારોમાં 78 લાખ, 93 હજાર  418 પુરુષ ઉમેદવારો છે, જ્યારે 66 લાખ, 10 હજાર 879 મહિલા ઉમેદવારો છે. 

કેજરીવાલે પરિવાર સહિત કર્યુ મતદાન 
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વહેલી સવારે પોતાના પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી મતાધિકારનો ઉપયોગકર્યો હતો. તેમણ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.