Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છના દિગ્ગજ રાજકીય નેતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની  ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેરાત  થઈ  છે  ત્યારે  રાજકીય  પક્ષમાં  ઊલટ ફરે જોવા  મળી  રહ્યો છે.કચ્છમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રમુખ જગદીશભાઈ ઠાકોર (Jagdishbhai Thakor) અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કચ્છના દિગ્ગજ ભાજપના (BJP)નેતા  દેવેન્દ્રસિંહ જેઠવા (Devendra Singh Jethwa)આજે ભાજપ સાથે છેડો પાડી અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ત્યારે સમાચાર મળી રહà«
12:15 PM Nov 08, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની  ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેરાત  થઈ  છે  ત્યારે  રાજકીય  પક્ષમાં  ઊલટ ફરે જોવા  મળી  રહ્યો છે.કચ્છમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રમુખ જગદીશભાઈ ઠાકોર (Jagdishbhai Thakor) અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કચ્છના દિગ્ગજ ભાજપના (BJP)નેતા  દેવેન્દ્રસિંહ જેઠવા (Devendra Singh Jethwa)આજે ભાજપ સાથે છેડો પાડી અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ત્યારે સમાચાર મળી રહ્યા છે  કે તેઓએ ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે મોંઘવારી બેરોજગારી ભય અને ભ્રષ્ટાચાર થી પ્રજા ત્રાસ પામી ગઈ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ જ પરિવર્તનનો વિકલ્પ છે તેવું રોષપૂર્વક જણાવ્યું હતું 
કચ્છ જિલ્લા પંચાયત માં વિરોધ પક્ષના નેતા પદે કચ્છ જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખપદે અબડાસા તાલુકા ખરીદ વેચાણના ડાયરેક્ટર પદે તથા રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ ટ્રસ્ટી તથા વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી ચુક્યા  છે તેઓ પ્રગતિશીલ ખેડૂત પણ છે તેઓના જોડાવાથી કોંગ્રેસનો મજબૂત થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે ઉપરાંત લોરીયા ના પૂર્વ સરપંચ શ્રી રાણુભા શિવુભા જાડેજાપણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. 
યજુવેન્દ્રસિંહ જાડેજા લોરીયાના પૂર્વ સરપંચ પદે તથા અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહ્યા છે તેઓને પણ રાજીવગાંઘી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં આવકાર્યા હતા એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે
આપણ  વાંચો -વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ, મોહનસિંહ રાઠવાએ છોડી પાર્ટી, ભાજપમાં જોડાયા
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratAssemblyElectionsGujaratElections2022GujaratFirstjoinedCongressKutchleftBJP
Next Article