Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના ટિકિટવાંચ્છુઓને આખી રાત ઉજાગરો, આ નેતાઓને આવ્યા ફોન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચૂકી છે ત્યારે ભાજપ ના ઉમેદવારો (BJP Candidates) પર સૌની નજર મંડાયેલી છે. બુધવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ (Central Election Committee) ની બેઠક મળી હતી અને ત્યારબાદ આજે 10 તારીખે સવારે 10 વાગે સત્તાવાર રીતે ભાજપની પહેલી યાદી જાહેર થાય તેમ લાગી રહ્યું છે પણ તે પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે  બુધવારે મોડી રાત્રે જે નામો નક્કી થઇ ગયા છે તે પૈકીના à
02:20 AM Nov 10, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચૂકી છે ત્યારે ભાજપ ના ઉમેદવારો (BJP Candidates) પર સૌની નજર મંડાયેલી છે. બુધવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ (Central Election Committee) ની બેઠક મળી હતી અને ત્યારબાદ આજે 10 તારીખે સવારે 10 વાગે સત્તાવાર રીતે ભાજપની પહેલી યાદી જાહેર થાય તેમ લાગી રહ્યું છે પણ તે પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે  બુધવારે મોડી રાત્રે જે નામો નક્કી થઇ ગયા છે તે પૈકીના ઘણા નેતાઓને ભાજપ દ્વારા ટેલિફોનિક જાણ કરીને ફોર્મ ભરવાની તૈયારી કરવા જણાવી દેવાયું હોવાનું જાણવા મળે છે. ભાજપના ટિકિટવાંચ્છુઓને આખી રાત ઉજાગરો થયો હતો.. આજે સવારે 11 વાગે પહેલા અને બીજા તબક્કાના 140 થી 150 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે.
આ નેતાઓને રાત્રે બેથી અઢી વાગે ફોન આવ્યા હતા અને તૈયારીઓમાં લાગી જવા જણાવાયું હતું..કેટલાક ધારાસભ્યોને રિપીટ કરાયા છે તો કેટલાકને કાપી નંખાયા છે....પ્રથમ તબક્કાની 89 બેઠકના ઉમેદવારોને સૂચના અપાઈ છે.
આ રહ્યા જે નેતાઓને ફોન આવ્યા તેમના નામ.........
  • દસાડા બેઠક પર પી.કે.પરમાર
  • વઢવાણ બેઠક પર જીજ્ઞાબેન પંડ્યા
  • ચોટીલા બેઠક પર શામજી ચૌહાણ
  • સોમનાથ બેઠક પર માનસિંહભાઈ
  • અમરેલી બેઠક પર કૌશિક વેકરિયા
  • ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા
  • લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા
  • વરાછા બેઠક પર કુમાર કાનાણી
  • ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા
  • કાલાવડ બેઠક પર મેઘજીભાઈ ચાવડા
  • જંબુસર બેઠક પર ડી.કે.સ્વામી
  • વાગરા બેઠક પર અરૂણસિંહ રાણા
  • ભરૂચ બેઠક પર રમેશભાઈ મિસ્ત્રી
  • અંકલેશ્વર બેઠક પર ઈશ્વરભાઈ પટેલ
  • ઝઘડિયા બેઠક પર રિતેશ વસાવા
  • અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા
  • જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા
  • ગઢડા બેઠક પર શંભુનાથ ટુંડિયા
  • વલસાડ બેઠક પર ભરતભાઈ પટેલ
  • કપરાડા બેઠક પર જીતુભાઈ ચૌધરી
  • પારડી બેઠક પર કનુભાઈ દેસાઈ
  • જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ
  • રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજા
  • ગાંધીધામ બેઠક પર માલતીબેન મહેશ્વરી
  • જામજોધપુર બેઠક પર ચીમન સાપરીયા
  • પાલીતાણા બેઠક પર ભીખાભાઇ બારૈયા
  • ગારીયાધાર બેઠક પર કેશુભાઇ નાકરાણી
  • નવસારી બેઠક પર રાકેશ દેસાઈ
  • તળાજા બેઠક પર ગૌતમ ચૌહાણ 
  • ગણદેવી બેઠક પર નરેશભાઈ પટેલ 
  • રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરિયા
  • રાજકોટ પૂર્વ બેઠક પર  ઉદય કાનગડ 
  • ગાંધીનગર દક્ષીણ બેઠક પર અલ્પેશ ઠાકોર
  • ઉધના બેઠક પર મનુભાઈ ફોફવા,
  • વ્યારા બેઠક પર મોહન કોંકણી,
  • નિઝર બેઠક પર જયરામ ગામિત
  • મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા
  • વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ
  • જેતપુર બેઠક પર જયેશ રાદડીયા
  • ઓલપાડ બેઠક પર મુકેશ પટેલ
  • સુરત પૂર્વ બેઠક પર અરવિંદ રાણા
  • પોરબંદર બેઠક પર બાબુભાઇ બોખીરીયા
  • વિસાવદર બેઠક પર હર્ષદ રિબડીયા 
  •  રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા
  • ભૂજ બેઠક પર કેશુભાઇ પટેલ
  • વિસનગર બેઠક ઋષિકેશ પટેલ
  • ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ
  • રાજકોટ પશ્ચીમ ડો.દર્શીતા શાહ
  • ચોટીલા બેઠક પર શામજી ચૌહાણ
  • રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયા
  • કાલાવાડ બેઠક પર મેઘજી ચાવડા
  • બારડોલી બેઠક પર ઇશ્વર પરમાર
  • જલાલપોર બેઠક પર આર.સી.પટેલ
  • નવસારી બેઠક પર રાકેશ દેસાઇ
  • રાજુલા બેઠક પર હીરાભાઇ સોલંકી 
  • નડિયાદ બેઠક પર પંકજ દેસાઇ 
  • વિજાપુર બેઠક પર રમણ પટેલ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AssemblyElectionAssemblyElection2022BJPCandidateListElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article