Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના નક્કી મનાતા આ 50 ઉમેદવારો, વાંચો અહીં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP) દ્વારા ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ને ભાજપના 50 નક્કી ઉમેદવારો (BJP Candidates) ની માહિતી પ્રાપ્ત થઇ છે. સુત્રો પાસેથી મળેલા આ નામો લગભગ નક્કી મનાય છે.ભાજપના નિશ્વિત મનાતા 50 ઉમેદવારની યાદી, વાંચો અહીં1. ભુપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)2. હર્ષ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી)3.ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી)4
ભાજપના નક્કી મનાતા આ 50 ઉમેદવારો  વાંચો અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP) દ્વારા ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ને ભાજપના 50 નક્કી ઉમેદવારો (BJP Candidates) ની માહિતી પ્રાપ્ત થઇ છે. સુત્રો પાસેથી મળેલા આ નામો લગભગ નક્કી મનાય છે.
ભાજપના નિશ્વિત મનાતા 50 ઉમેદવારની યાદી, વાંચો અહીં
1. ભુપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)
2. હર્ષ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી)
3.ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી)
4.કનુભાઈ દેસાઈ (નાણાંમંત્રી)
5.અર્જુન સિંહ ચૌહાણ (ગ્રામ વિકાસ મંત્રી)
6. કિરીટ સિંહ રાણા (વન મંત્રી)
7. જીતુ વાઘણી (શિક્ષણ મંત્રી)
8. જગદીશ પંચાલ (ઉધોગ રાજ્ય મંત્રી)
9. દેવા માલમ (મંત્રી )
10. કુબેર ડીંડોર (મંત્રી )
11. જીતુ ચૌધરી (મંત્રી )
12. કીર્તિસિંહ વાઘેલા (મંત્રી )
13. મુકેશ પટેલ (મંત્રી)
14. આર સી મકવાણા (મંત્રી )
15. મનીષા વકીલ ( મંત્રી)
16. નીમિષા સુથાર (મંત્રી )
17. નરેશ પટેલ
18. અલ્પેશ ઠાકોર
19. હાર્દિક પટેલ
20. શંકર ચૌધરી 
21. સંગીતા પાટીલ 
22. ગણપત સિહ વસાવા
23. ઈશ્વર પટેલ
24. બળવંત સિંહ રાજપૂત
25. જેઠા ભરવાડ
26. દિલીપ ઠાકોર 
27. કુંવરજી બાવળીયા
28. જયેશ રાદડિયા
29. જવાહર ચાવડા
30. હર્ષદ રિબડીયા
31. ગીતાબા જાડેજા
32. રજની પટેલ 
33. કેતન ઇનમદાર
34. મધુ શ્રીવાસ્તવ
35. હીરા સોલંકી
36. પરસોત્તમ સોલંકી 
37. બાબુ બોખીરિયા 
38. પબુભા માણેક
39. જશા બારડ
40. શશીકાંત પડ્યા
41. બાબુભાઈ જમના પટેલ
42. અશ્વિન કોટવાલ
43. અમિત ચૌધરી
44. રમણલાલ વોરા
45. હિતુ કનોડિયા
46. પ્રફુલ પાનસેરિયા
47. ભરત બોધરા
48. પ્રદીપ સિંહ જાડેજા 
49. ભુપેન્દ્ર સિંહ ચુડાસમા
50. આર સી ફળદુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.