જાણો, ગુજરાતમાં તમે જ્યાં રહો છો તે બેઠક પર આ તારીખે મતદાન
કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission) ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાશે, જેમા પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. જાણો તમે જ્યાં મતદાન કરવાના છો તે બેઠક પર ક્યારે ચૂંટણી યોજાશે.1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાનપ્રથમ તબક્કામાં કચ્છ,સુરેન્દ્રàª
07:57 AM Nov 03, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission) ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાશે, જેમા પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. જાણો તમે જ્યાં મતદાન કરવાના છો તે બેઠક પર ક્યારે ચૂંટણી યોજાશે.
1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન
- પ્રથમ તબક્કામાં કચ્છ,સુરેન્દ્રનગર,મોરબી જીલ્લો
- રાજકોટ,જામનગર, દ્વારકા જીલ્લો
- પોરબંદર,જૂનાગઢ,ગીર, સોમનાથ જીલ્લો
- અમરેલી,ભાવનગર,બોટાદ જીલ્લો
- સુરત,નર્મદા,ભરૂચ,તાપી જીલ્લો
- ડાંગ,નવસારી,વલસાડ જીલ્લો
5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન
- બનાસકાંઠા,પાટણ,મહેસાણા જીલ્લો
- સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર જીલ્લો
- અમદાવાદ,આણંદ,ખેડા જીલ્લો
- મહીસાગર,પંચમહાલ,દાહોદ જીલ્લો
- વડોદરા,છોટાઉદેપુર જીલ્લો
પ્રથમ ચરણમાં આ 89 બેઠકો પર મતદાન
- અબડાસા
- માંડવી-કચ્છ
- ભુજ
- અંજાર
- ગાંધીધામ
- રાપર
- દસાડા
- લીંબડી
- વઢવાણ
- ચોટીલા
- ધ્રાંગધ્રા
- મોરબી
- ટંકારા
- વાંકાનેર
- રાજકોટ પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ
- રાજકોટ ગ્રામ્ય
- જસદણ
- ગોંડલ
- જેતપુર
- ધોરાજી
- કાલાવડ
- જામનગર ગ્રામ્ય
- જામનગર ઉત્તર અને દક્ષિણ
- જામજોધપુર
- ખંભાળિયા
- દ્વારકા
- પોરબંદર
- કુતિયાણા
- માણાવદર
- જૂનાગઢ
- વિસાવદર
- કેશોદ
- માંગરોળ
- સોમનાથ
- તાલાલા
- કોડીનાર
- ઉના
- ધારી
- અમરેલી
- લાઠી
- સાવરકુંડલા
- રાજુલા
- મહુવા
- તળાજા
- ગારિયાધાર
- પાલિતાણા
- ભાવનગર ગ્રામ્ય
- ભાવનગર પૂર્વ અને પશ્ચિમ
- નાંદોદ
- ગઢડા
- બોટાદ
- ડેડિયાપાડા
- જંબુસર
- વાગરા
- ઝઘડિયા
- ભરૂચ
- અંકલેશ્વર
- ઓલપાડ
- માંગરોળ
- માંડવી-સુરત
- કામરેજ
- સુરત પશ્ચિમ અને ઉત્તર
- વરાછા રોડ
- કતારગામ
- સુરત પૂર્વ
- સુરત ચોર્યાસી
- બારડોલી
- મહુવા
- વ્યારા
- નિઝર
- ડાંગ
- જલાલપોર
- નવસારી
- ગણદેવી
- વાંસદા
- ધરમપુર
- વલસાડ
- પારડી
- કપરાડા
- ઉમરગામ
બીજા તબક્કામાં આ 93 બેઠકો પર મતદાન
- વાવ
- થરાદ
- ધાનેરા
- દાંતા
- વડગામ
- પાલનપુર
- દિયોદર
- કાંકરેજ
- રાધનપુર
- ચાણસ્મા
- પાટણ
- સિદ્ધપુર
- ખેરાલુ
- ઊંઝા વિસનગર
- બહુચરાજી
- કડી
- મહેસાણા
- વીજાપુર
- હિમ્મતનગર
- ઇડર
- ખેડબ્રહ્મા
- ભિલોડા
- મોડાસા
- બાયડ
- પ્રાંતિજ
- દહેગામ
- ગાંધીનગર દક્ષિણ અને ઉત્તર
- માણસા
- માણસા
- કલોલ
- વીરમગામ
- સાણંદ
- ઘાટલોડિયા
- વેજલપુર
- વટવા
- એલિસબ્રિજ
- નારણપુરા
- નિકોલ
- નરોડા
- ઠક્કરબાપાનગર
- બાપૂનગર
- અમરાઈવાડી
- દરિયાપુર
- જમાલપુર-ખાડિયા
- દસક્રોઇ
- ધોળકા
- ધંધુકા
- ખંભાત
- બોરસદ
- આંકલાવ
- ઉમરેઠ
- આણંદ
- પેટલાદ
- સોજિત્રા
- માતર
- નડિયાદ
- મહેમદાવાદ
- મહુધા
- ઠાસરા
- કપડવંજ
- બાલાસિનોર
- લુણાવાડા
- સંતરામપુર
- શહેરા
- મોરવાહડફ
- ગોધરા
- કાલોલ
- હાલોલ
- ફતેપુરા
- ઝાલોદ
- લીમખેડા
- દાહોદ
- ગરબાડા
- દેવગઢબારિયા
- સાવલી
- વાઘોડિયા
- છોટા ઉદેપુર
- જેતપુર
- સંખેડા
- ડભોઈ
- વડોદરા શહેર
- સયાજીગંજ
- અકોટા
- રાવપુરા
- માંજલપુર
- પાદરા
- કરજણ
Next Article