Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો, ગુજરાતમાં તમે જ્યાં રહો છો તે બેઠક પર આ તારીખે મતદાન

કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission)  ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો કાર્યક્રમ જાહેર કર્યો છે.  આ ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાશે, જેમા પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. જાણો તમે જ્યાં મતદાન કરવાના છો તે બેઠક પર ક્યારે ચૂંટણી યોજાશે.1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાનપ્રથમ તબક્કામાં કચ્છ,સુરેન્દ્રàª
જાણો  ગુજરાતમાં તમે જ્યાં રહો છો તે બેઠક પર આ તારીખે મતદાન
કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission)  ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો કાર્યક્રમ જાહેર કર્યો છે.  આ ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાશે, જેમા પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. જાણો તમે જ્યાં મતદાન કરવાના છો તે બેઠક પર ક્યારે ચૂંટણી યોજાશે.
1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન
  • પ્રથમ તબક્કામાં કચ્છ,સુરેન્દ્રનગર,મોરબી જીલ્લો
  • રાજકોટ,જામનગર, દ્વારકા જીલ્લો
  • પોરબંદર,જૂનાગઢ,ગીર, સોમનાથ જીલ્લો
  •  અમરેલી,ભાવનગર,બોટાદ જીલ્લો
  • સુરત,નર્મદા,ભરૂચ,તાપી જીલ્લો
  • ડાંગ,નવસારી,વલસાડ જીલ્લો
5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન
  • બનાસકાંઠા,પાટણ,મહેસાણા જીલ્લો
  • સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર જીલ્લો
  • અમદાવાદ,આણંદ,ખેડા જીલ્લો
  • મહીસાગર,પંચમહાલ,દાહોદ જીલ્લો
  • વડોદરા,છોટાઉદેપુર જીલ્લો
પ્રથમ ચરણમાં આ 89 બેઠકો પર મતદાન 
  • અબડાસા 
  • માંડવી-કચ્છ 
  • ભુજ
  • અંજાર
  • ગાંધીધામ
  • રાપર
  • દસાડા
  • લીંબડી
  • વઢવાણ
  • ચોટીલા 
  • ધ્રાંગધ્રા
  • મોરબી
  • ટંકારા
  • વાંકાનેર
  • રાજકોટ પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ
  • રાજકોટ ગ્રામ્ય
  • જસદણ
  • ગોંડલ
  • જેતપુર
  • ધોરાજી
  • કાલાવડ
  • જામનગર ગ્રામ્ય
  • જામનગર ઉત્તર અને દક્ષિણ 
  • જામજોધપુર 
  • ખંભાળિયા 
  • દ્વારકા 
  • પોરબંદર
  • કુતિયાણા
  • માણાવદર
  • જૂનાગઢ
  • વિસાવદર
  • કેશોદ
  • માંગરોળ
  • સોમનાથ 
  • તાલાલા
  • કોડીનાર
  • ઉના
  • ધારી
  • અમરેલી
  • લાઠી 
  • સાવરકુંડલા
  • રાજુલા
  • મહુવા
  • તળાજા 
  • ગારિયાધાર
  • પાલિતાણા
  • ભાવનગર ગ્રામ્ય
  • ભાવનગર પૂર્વ અને પશ્ચિમ
  • નાંદોદ
  • ગઢડા 
  • બોટાદ
  • ડેડિયાપાડા
  • જંબુસર
  • વાગરા
  • ઝઘડિયા 
  • ભરૂચ
  • અંકલેશ્વર
  • ઓલપાડ 
  • માંગરોળ
  • માંડવી-સુરત 
  • કામરેજ
  • સુરત પશ્ચિમ અને ઉત્તર 
  • વરાછા રોડ 
  • કતારગામ 
  • સુરત પૂર્વ 
  • સુરત ચોર્યાસી
  • બારડોલી
  • મહુવા
  • વ્યારા
  • નિઝર 
  • ડાંગ 
  • જલાલપોર
  • નવસારી
  • ગણદેવી 
  • વાંસદા 
  • ધરમપુર
  • વલસાડ 
  • પારડી 
  • કપરાડા 
  • ઉમરગામ
બીજા તબક્કામાં આ 93 બેઠકો પર મતદાન 
  • વાવ 
  • થરાદ 
  • ધાનેરા
  • દાંતા
  • વડગામ
  • પાલનપુર
  • દિયોદર 
  • કાંકરેજ 
  • રાધનપુર 
  • ચાણસ્મા 
  • પાટણ 
  • સિદ્ધપુર 
  • ખેરાલુ 
  • ઊંઝા વિસનગર 
  • બહુચરાજી
  • કડી 
  • મહેસાણા
  • વીજાપુર
  • હિમ્મતનગર 
  • ઇડર 
  • ખેડબ્રહ્મા
  • ભિલોડા 
  • મોડાસા 
  • બાયડ 
  • પ્રાંતિજ 
  • દહેગામ
  • ગાંધીનગર દક્ષિણ અને ઉત્તર
  • માણસા 
  • માણસા 
  • કલોલ
  • વીરમગામ
  • સાણંદ
  • ઘાટલોડિયા
  • વેજલપુર
  • વટવા
  • એલિસબ્રિજ
  • નારણપુરા 
  • નિકોલ
  • નરોડા
  • ઠક્કરબાપાનગર 
  • બાપૂનગર
  • અમરાઈવાડી
  • દરિયાપુર 
  • જમાલપુર-ખાડિયા 
  • દસક્રોઇ
  • ધોળકા 
  • ધંધુકા 
  • ખંભાત 
  • બોરસદ 
  • આંકલાવ
  • ઉમરેઠ
  • આણંદ 
  • પેટલાદ 
  • સોજિત્રા
  • માતર
  • નડિયાદ
  • મહેમદાવાદ 
  • મહુધા 
  • ઠાસરા 
  • કપડવંજ 
  • બાલાસિનોર 
  • લુણાવાડા
  • સંતરામપુર 
  • શહેરા 
  • મોરવાહડફ
  • ગોધરા 
  • કાલોલ 
  • હાલોલ 
  • ફતેપુરા
  • ઝાલોદ
  • લીમખેડા 
  • દાહોદ 
  • ગરબાડા 
  • દેવગઢબારિયા 
  • સાવલી 
  • વાઘોડિયા 
  • છોટા ઉદેપુર 
  • જેતપુર
  • સંખેડા 
  • ડભોઈ 
  • વડોદરા શહેર 
  • સયાજીગંજ 
  • અકોટા
  • રાવપુરા 
  • માંજલપુર 
  • પાદરા 
  • કરજણ
Advertisement
Tags :
Advertisement

.