Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાગરા મત વિસ્તારના અપક્ષ ઉમેદવારને ડીટેઇન કરવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત

ભરૂચ Bharuch જિલ્લામાં વાગરા( Wagra)મતવિસ્તારમાં ત્રિપાખીયા જંગ વચ્ચે અપક્ષ ઉમેદવારનો (Independent candidate)રહ્યો છે જેના પગલે અમિત શાહની (Amit Shah)સભા પહેલા જ અપક્ષ ઉમેદવારને ડીટેઇન કરવાના મુદ્દે લોકોમાં રોજ જોવા મળ્યો છે જેના પગલે ચૂંટણી અધિકારીને અપક્ષ ઉમેદવારે લેખિત રજૂઆત કરી તેઓના કોલ ડીટેલ રેકોર્ડ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ આપી છેભરૂચ જિલ્લા વાગરા મત વિસ્તારમાં ત્રિપાખીયા જંગ વચ્àª
વાગરા મત વિસ્તારના અપક્ષ ઉમેદવારને ડીટેઇન કરવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત

ભરૂચ Bharuch જિલ્લામાં વાગરા( Wagra)મતવિસ્તારમાં ત્રિપાખીયા જંગ વચ્ચે અપક્ષ ઉમેદવારનો (Independent candidate)રહ્યો છે જેના પગલે અમિત શાહની (Amit Shah)સભા પહેલા જ અપક્ષ ઉમેદવારને ડીટેઇન કરવાના મુદ્દે લોકોમાં રોજ જોવા મળ્યો છે જેના પગલે ચૂંટણી અધિકારીને અપક્ષ ઉમેદવારે લેખિત રજૂઆત કરી તેઓના કોલ ડીટેલ રેકોર્ડ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ આપી છે

Advertisement

ભરૂચ જિલ્લા વાગરા મત વિસ્તારમાં ત્રિપાખીયા જંગ વચ્ચે અપક્ષ ઉમેદવારનો દબદબો રહેતા રાજકીય નેતાઓ ગભરાયા હોવાના આક્ષેપ સાથે અપક્ષ ઉમેદવારે પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારથી જ તેમને લોભ લાલચ અપાઈ રહી હોય અને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે અમિત શાહની સભા થાય તે પહેલા જ અપક્ષ ઉમેદવાર કમલેશ મઢીવાલાને ડીટેઇન કરતાં વિવાદનો મધપૂડો છંછેડાયો ઉમેદવાર હોવા છતાં પોલીસ દ્વારા કમલેશ મઢીવાળાને ડીટેઇન કરતાં વિવાદ ઉભો થયો છે 
આક્ષેપ સાથે તેઓ એક પત્રકાર પરિષદ સંબોધી 
અપક્ષ ઉમેદવારને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે તેઓ એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં આક્ષેપ કર્યા હતા કે ભાજપ તો હારી ચૂકી છે કારણ કે અપક્ષ ઉમેદવારી કમલેસ મઢીવાલાએ કરી છે જેમાં આ મતવિસ્તારમાં 25,000 માછીમારો છે અને ભાડભૂત બેરેજ યોજનાને લઈ આ પંથકમાં વિરોધનો વંટોળ છે જેના કારણે ભાજપના મતને નુકસાન થઈ શકે છે અને એટલા માટે જ માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળાએ અપક્ષ ઉમેદવારી કરી છે જેમાં સીધી ટક્કર કોંગ્રેસ સાથે હોવાનું રટણ કરી સરકારી બાબુઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.