Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસના વધુ 7 ઉમેદવારોના નામ જાહેર, જાણો કોને મળી ટિકિટ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે તેમની ત્રીજા યાદી જાહેર કરી દીધી છે. જેમા તેમણે 7 નામોની યાદી જાહેર કરી છે. જેમા ખાસ ગણદેવી બેઠક પર શંકરભાઈ પટેલની જગ્યાએ અશોકભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. 7 ઉમેદવારોની યાદી જાહેરગુજરાતમાં આ સમયે ચૂંટણીનો માહોલ ગરમ છે. રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ગઢ મજબૂ
02:09 PM Nov 11, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે તેમની ત્રીજા યાદી જાહેર કરી દીધી છે. જેમા તેમણે 7 નામોની યાદી જાહેર કરી છે. જેમા ખાસ ગણદેવી બેઠક પર શંકરભાઈ પટેલની જગ્યાએ અશોકભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. 
7 ઉમેદવારોની યાદી જાહેર
ગુજરાતમાં આ સમયે ચૂંટણીનો માહોલ ગરમ છે. રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ગઢ મજબૂત કરવામાં વ્યસ્ત છે. પાર્ટીઓના ઉમેદવારો અને કાર્યકરો તેમની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી પહેલા પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીએ પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે, જેમા 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 
કોંગ્રેસના વધુ 7 ઉમેદાવારોની યાદી
રાપર - બચુભાઈ અરેઠિયા
વઢવાણ - તરૂણ ગઢવી
રાજકોટ (પૂર્વ) - ઈદ્રનિલ રાજગુરુ
ધારી - ડૉ. કિર્તી બોરિસાગર
નાંદોદ (ST) - હરેશ વસાવા
નવસારી - દીપક બારોઠ
ગણદેવી (ST) - અશોકભાઈ પટેલ (શંકરભાઈ પટેલની જગ્યાએ)

ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી (Gujarat Congress Candidates)
  • અંજાર - રમેશભાઈ ડાંગર
  • ગાંધીધામ- ભરતભાઈ સોલંકી
  • ડીસા- સંજયભાઈ રબારી
  • ખેરાલુ- મુકેશભાઈ દેસાઈ
  • કડી- પરમાર પ્રવિણભાઈ
  • હિમતનગર- કમલેશકુમાર પટેલ
  • ઈડર- રામભાઈ સોલંકી
  • ગાંધીનગર દક્ષિણ -હિમાશુ પટેલ
  • ઘાટલોડિયા - અમીબેન યાજ્ઞીક
  • એલિસબ્રિજ - ભીખુભાઈ દવે
  • અમરાઈવાડી - ધર્મેન્દ્રભાઈ પટેલ
  • દસક્રોઈ - ઉમેદી ઝાલા
  • રાજકોટ દક્ષિણ - હિતેશભાઈ વોરા
  • રાજકોટ ગ્રામ્ય - સુરેશભાઈ બથવાર
  • જસદણ - ભોળાભાઈ ગોહિલ
  • જામનગર ઉત્તર - બિપેન્દ્રસિંહ જાડેજા
  • પોરબંદર - અર્જુનભાઈ મોઢવાડિયા
  • કુતિયાણા - નાથાભાઈ ઓડેદરા
  • માણાવદર - અરવિંદભાઈ લાડાણી
  • મહુવા - કનુભાઈ કળસરિયા
  • નડિયાદ - ધ્રુવલભાઈ પટેલ
  • મોરવાહડફ - સ્નેહલતાબેન ખાંટ
  • ફતેપુરા - રઘુભાઈ મચર
  • ઝાલોદ - મિતેશ ગરાસિયા
  • લીમખેડા - રમેશભાઈ ગુંદીયા
  • સંખેડા - ધીરૂભાઈ ભીલ
  • સયાજીગંજ અમીબેન રાવત
  • અકોટા - રૂત્વિકભાઈ જોષી
  • રાવપુરા - સંજયભાઈ પટેલ
  • માંજલપુર - ડૉ. તસ્વીન સિંઘ
  • ઓલપાડ - દર્શનકુમાર નાયક
  • કામરેજ - નિલેશકુમાર કુંભાણી
  • વરાછા રોડ - પ્રફુલ્લભાઈ તોગડિયા
  • કતારગામ - કલ્પેશભાઈ વરિયા
  • સુરત વેસ્ટ - સંજયભાઈ પટવા
  • બારડોલી - પન્નાબેન પટેલ
  • મહુવા(એસટી) - હેમાંગીનીબેન ગરાસિયા
  • ડાંગ - મુકેશભાઈ પટેલ
  • જલાલપોર - રણજીતભાઈ પંચાલ
  • ગણદેવી - શંકરભાઈ પટેલ
  • પારડી - જયશ્રીબેન પટેલ
  • કપરાડા - વસંતભાઈ પટેલ
  • ઉમરગામ - નરેશભાઈ વલ્વી
કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર (Gujarat Congress Candidates)

અબડાસા - મમદ જુંગજાટ
માંડવી - રાજેન્દ્રસિંહ જાડેજા
ભૂજ - અરજણ ભુડિયા
દસાડા - નૌશાદ સોલંકી
લીંબડી - કલ્પના મકવાણા
ચોટીલા - ઋત્વિક મકવાણા
ટંકારા - લલિત કગથરા
વાંકાનેર - મોહંમદ જાવેદ પિરજાદા
ગોંડલ - યતિશ દેસાઇ
જેતપુર - દિપક વેકરીયા
ધોરાજી - લલિત વસોયા
કાલાવડ (SC) - પ્રવિણ મુછડીયા
જામનગર દ. - મનોજ કથિરીયા
જામજોધપુર - ચિરાગ કાલરિયા
ખંભાળિયા - વિક્રમ માડમ
જુનાગઢ - ભીખાભાઇ જોશી
વિસાવદર - કરસન વડોરીય
કેશોદ - હિરાભાઇ જોટવા
માંગરોળ - બાબુ વાજા
સોમનાથ - વિમલ ચુડાસમા
ઉના - પૂંજા વંશ
અમરેલી - પરેશ ધાનાણી
લાઠી- વિરજી ઠુમ્મર
સાવરકુંડલા - પ્રતાપ દુધાત
રાજુલા - અમરીશ ડેર
તળાજા - કનુ બારૈયા
પાલીતાણા - પ્રવિણ રાઠોડ
ભાવનગર વેસ્ટ - કિશોરસિંહ ગોહિલ
ગઢડા (SC) - જગદીશ ચાવડા
ડેડિયાપાડા(ST) - જેરમબેન વસાવા
વાગરા - સુલેમાન પટેલ
ઝઘડિયા (ST) - ફતેસિંઘ વસાવા
અંકલેશ્વર - વિજયસિંહ પટેલ
માંગરોળ (ST) - અનિલ ચૌધરી
માંડવી (ST) - આનંદ ચૌધરી
સુરત ઇસ્ટ - અસલમ સાયકલવાલા
સુરત નોર્થ - અશોક પટેલ (અધેવાડા)
કારંજ - ભારતી પટેલ
લિંબાયત - ગોપાલ પાટીલ
ઉધના - ધનસુખ રાજપૂત
મજૂરા - બળવંત જૈન
ચૌર્યાસી - કાંતિલાલ પટેલ
વ્યારા (ST) - પૂના ગામીત
નિઝર (ST) - સુનિલ ગામિત
વાસદા (ST) - અનંતકુમાર પટેલ
વલસાડ - કમલકુમાર પટેલ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 96 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ગયા શુક્રવારે ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ પહેલા ભાજપે ગુજરાત ચૂંટણી માટે 160 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમની વિધાનસભા બેઠક ઘાટલોડિયા પરથી ઉતાર્યા છે. વળી કોંગ્રેસ પાર્ટીએ તેમની બીજી યાદી ગઇકાલે (ગુરુવાર) જાહેર કરી હતી. જેમા તેમણે 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તો આજે તેમણે તેમની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમા તેમણે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 96 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
આ પણ વંચો - ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AssemblyElectionAssemblyElection2022CongressListElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article