ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના વધુ 12 ઉમેદવારોના નામ જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( (Gujarat Assembly Election)) માટે ભાજપે વધુ 12   ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મળેલા સમાચાર મુજબ આ સાથે ભાજપના પહેલા તબક્કાની તમામ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે. અત્યાર સુધીમાં ભાજપે 16 મહિલાઓને ટિકિટ આપી છે. અગાઉ ભાજપે 166 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.ભાજપે વધુ 12   ઉમેદવારોના નામ જાહેરગાંધીનગર દક્ષિણ- અલ્પેશ ઠાકોરગાંધીનગર ઉત્તર- રીટાબેન પટેલરાધનપુર- લવિંગà
04:44 PM Nov 14, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( (Gujarat Assembly Election)) માટે ભાજપે વધુ 12   ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મળેલા સમાચાર મુજબ આ સાથે ભાજપના પહેલા તબક્કાની તમામ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે. અત્યાર સુધીમાં ભાજપે 16 મહિલાઓને ટિકિટ આપી છે. અગાઉ ભાજપે 166 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.
ભાજપે વધુ 12   ઉમેદવારોના નામ જાહેર

  • ગાંધીનગર દક્ષિણ- અલ્પેશ ઠાકોર
  • ગાંધીનગર ઉત્તર- રીટાબેન પટેલ
  • રાધનપુર- લવિંગજી ઠાકોર
  • પાટણ- રાજુલબેન દેસાઈ
  • સયાજીગંજ- વડોદરાના મેયર કેયુર રોકડિયા
  • હિંમતનગર- વી.ડી. ઝાલા
  • કલોલ- બકાજી ઠાકોર
  • વટવા- બાબુસિંહ જાધવ
  • પેટલાદ- કમલેશ પટેલ
  • મહેમદાબાદ- અર્જુનસિંહ ચૌહાણ
  • ઝાલોદ- મહેશ ભૂરિયા
  • પાવી જેતપુર- જયંતિ રાઠવા

ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. પ્રથમ રાઉન્ડમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે અને મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ આ તમામ બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

આ પણ વાંચો - પલસાણામાં તુલસી પેપર મિલના વેસ્ટ ગોડાઉનમા ભીષણ આગ લાગી

 

Tags :
16candidatesBJPannouncedGujaratAssemblyElections2022GujaratElection2022GujaratFirst
Next Article