Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબીના માળીયા બેઠક પર કાંતિલાલ અમૃતીયાની છેલ્લા પાંચ વર્ષમાં મિલકતમાં કરોડોનો વધારો

મોરબી(Morbi)ની માળીયા બેઠક (Gardenerseat)ઉપર પાંચ-પાંચ ટર્મ સુધી લગલગાટ જીત મેળવી વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનમાં હારી ગયેલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને (Kantilal Amritiya)ભાજપે ફરી ટિકિટ આપી છે ત્યારે શુક્રવારે મૌન રેલી યોજી નામાંકન પત્ર ભરનાર કાનાલાલની મિલ્કતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેકગણો વધારો થયો છે. તેમની સ્થાવર મિલ્કતમાં રૂ. 1.98 કરોડ અને જંગમ મિલ્કતમાં રૂ. 1.24નો પાંચ વર્ષમાં વધારો થયો છà
05:21 PM Nov 11, 2022 IST | Vipul Pandya
મોરબી(Morbi)ની માળીયા બેઠક (Gardenerseat)ઉપર પાંચ-પાંચ ટર્મ સુધી લગલગાટ જીત મેળવી વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનમાં હારી ગયેલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને (Kantilal Amritiya)ભાજપે ફરી ટિકિટ આપી છે ત્યારે શુક્રવારે મૌન રેલી યોજી નામાંકન પત્ર ભરનાર કાનાલાલની મિલ્કતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેકગણો વધારો થયો છે. તેમની સ્થાવર મિલ્કતમાં રૂ. 1.98 કરોડ અને જંગમ મિલ્કતમાં રૂ. 1.24નો પાંચ વર્ષમાં વધારો થયો છે. આમ કુલ 3.22 કરોડનો વધારો થયો છે અને પાછલા પાંચ વર્ષમાં 2,35,10,178નું તેઓએ ધંધામાં રોકાણ કર્યું હોવાનું સત્તાવાર સોગંદનામામાં જાહેર કર્યું છે.જો કે, પાંચ વર્ષમાં તેમના આવકવેરા રિટર્નમાં ઘટાડો નોંધાયો છે. 
કાંતિલાલ અમૃતિયાના પરિવાર પાસે એફિડેવિટ મુજબ હાલમાં જંગમ મિલકત કુલ 2.96 કરોડ અને સ્થાવર મિલકત કુલ 6.26 કરોડ થાય છે.જો કે, પાંચ છેલ્લા વર્ષમાં તેમના આવકવેરા રિટર્નમાં ઘટાડો નોંધાયો છે જે પાછળ કોરોના કાળની મંદી કારણભૂત હોવાનું રિટર્ન ઉપરથી સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે.
પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની તેમજ પુત્ર પાસે વર્ષ 2017માં અને હાલમાં કેટલી સ્થાવર, જંગમ મિલ્કત, સોનુ, ગાડી, બેંકમાં થાપણ, હાથ ઉપર રોકડ રકમ, ધંધામાં રોકાણ, કોઈ વ્યક્તિને ઉછીના આપેલા અને કોઈ પાસેથી ઉછીના લીધેલા નાણાં, ખેતી,બિનખેતીની જમીન સહિતની તમામ બાબતો નીચે મુજબ તુલનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
  • આવકવેરા રિટર્નમાં બતાવેલી આવક છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 
  • કાંતિલાલ અમૃતિયા (પોતે)
  • 13,04,998 (વર્ષ 2017-18)
  • 14,46,690 (વર્ષ 2018-19)
  • 32,07,643 (વર્ષ 2019-20)
  • 25,51,980 (વર્ષ 2020-21)
  • 21,56,760 (વર્ષ 2021-22)
  • 11,57,510 (વર્ષ 2022-23)
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની)
  • 6,98,297(વર્ષ 2017-18)
  • 2,99,830 (વર્ષ 2018-19)
  • 6,90,314 (વર્ષ 2019-20)
  • 16,96,490 (વર્ષ 2020-21)
  • 10,95,940 (વર્ષ 2021-22)
  • 13,32,440 (વર્ષ 2022-23)
  •  
  • પ્રથમ (પુત્ર) : 
  • 2,43,600 (વર્ષ 2021-22)
  • 6,02,300 (વર્ષ-2022-23)
  • હાથ ઉપર રોકડ (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 9,30,274
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,74,500
  • પ્રથમ (પુત્ર) : 4,84,501
  • ટોટલ : 16,89,275
  • પાંચ વર્ષ પહેલાની હાથ ઉપર રોકડ (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 9,81,600
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 10,00,000
  • જાહનવી (પુત્રી) : 2,50,000
  • પ્રથમ (પુત્ર) : 1,95,000
  • ટોટલ : 24,26,600
  • બેન્ક થાપણ (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,16,383
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,02,006 
  • પ્રથમ (પુત્ર) : 56,502
  • ટોટલ : 3,74,891
  • પાંચ વર્ષ પહેલાની બેન્ક થાપણ (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,13,757
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,65,313 
  • જાહનવી (પુત્રી) : 70,660
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 4,49,730

  • બચત યોજના રોકાણ (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 50,500
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 50,500
  • પાંચ વર્ષ પહેલાની બચત યોજનામાં રોકાણ  (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 5,18,932
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 4,75,489
  • જાહનવી (પુત્રી) : 5,14,518
  • પ્રથમ (પુત્ર) : 7,71,437
  • ટોટલ : 22,80,376
  • અન્યને આપેલ લોન, રોકાણ (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,35,46,521
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 26,44,801 
  • પ્રથમ (પુત્ર) : 6,20,000 
  • ટોટલ : 1,68,11,322
  • પાંચ વર્ષ પહેલા અન્યને આપેલ લોન, રોકાણ (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 23,27,393
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ 
  • જાહનવી (પુત્રી) : નીલ 
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 23,27,393
  • કાર, વાહન (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : ટોયોટા ફોર્ચ્યુનર 16,47,400
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : ફોર્ડ એન્ડેવર 38,76,158 
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 55,23,558
  • પાંચ વર્ષ પહેલા કાર, વાહન (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : મારુતિ ઝેન -1.10 લાખ
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ 
  • જાહનવી (પુત્રી) : નીલ 
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 1,10,000
  • સોનું (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 18,84,400 ( 35 ગ્રામ)
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 24,29,450( 400 ગ્રામ)
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 43,13,850 (435 ગ્રામ)

  • પાંચ વર્ષ પહેલા સોનું (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,01,062 ( 35 ગ્રામ)
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 11,35,000 ( 400 ગ્રામ)
  • જાહનવી (પુત્રી) : 3,92,058 (140 ગ્રામ)
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 16,28,120 (575 ગ્રામ)
  • જંગમ મિલકતનું કુલ મૂલ્ય (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,90,75,472
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 94,26,915
  • પ્રથમ (પુત્ર) : 11,61,003 
  • ટોટલ : 2,96,63,390
  • પાંચ વર્ષ પહેલા જંગમ મિલકતનું મૂલ્ય (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 98,09,615
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 52,23,195
  • જાહનવી (પુત્રી) : 12,27,236
  • પ્રથમ (પુત્ર) : 9,66,437
  • ટોટલ : 1,72,26,483
  • સ્થાવર મિલ્કત (ખેતી, બિન ખેતી, જમીન, મકાન) (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 5,51,44,642
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 75,50,000
  • પ્રથમ (પુત્ર) : નીલ
  • ટોટલ : 6,26,94,642
  • પાંચ વર્ષ પહેલા ખેતી, બિન ખેતી, જમીન, મકાન (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 4,30,59,642
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 50,50,000
  • જાહનવી (પુત્રી) : નીલ
  • પ્રથમ (પુત્ર) : નીલ
  • ટોટલ : 4,81,09,642
  • ચૂકવવાના બાકી દેવા અને લોન (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,79,12,079
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 1,36,54,500
  • પ્રથમ (પુત્ર) : 17,20,000
  • ટોટલ : 3,32,86,579
  • પાંચ વર્ષ પહેલા ચૂકવવાના બાકી દેવા અને લોન (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,03,62,407
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 10,00,000
  • જાહનવી (પુત્રી) : નીલ 
  • પ્રથમ (પુત્ર) : નીલ 
  • ટોટલ : 1,13,62,407
  • ધંધામાં રોકાણ (વર્ષ-2022)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 99,65,157
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,10,26,429
  • પ્રથમ (પુત્ર) : 14,66,700
  • ટોટલ : 3,24,58,286

  • પાંચ વર્ષ પહેલા ધંધામાં રોકાણ (વર્ષ-2017)
  • કાંતિલાલ અમૃતિયા (પોતે) : 69,63,738
  • જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 19,84,370
  • જાહનવી (પુત્રી) : નીલ
  • પ્રથમ (પુત્ર) : નીલ
  • ટોટલ : 89,48,108
આ પણ વાંચો- ભાજપ ચૂંટણી પ્રચારમાં ઉતારશે નેતાઓની ફોજ, 10થી વધુ કેન્દ્રીય નેતાઓ કરશે ઝંઝાવાતી પ્રચાર
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratGujaratElection2022GujaratFirstKantilalAmritiyaMaliyaseatmorbiproperty
Next Article