Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

14માં વિધાનસભામાં 6 બિલની આપવામાં આવી મંજૂરી,જાણો કયાં 6 અપાઈ મંજૂરી

ગુજરાત(Gujarat)માં 14 વિધાનસભા(ASSEMBLY)ના અંતિમ સત્રનું 21 અને 22 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજે છેલ્લા દિવસે ધારાસભ્ય તરીકે ઉમદા કાર્ય કરનારનું સન્માન કરવામાં આવ્યું. શ્રેષ્ઠ ધારાસભ્યો તરીકે ભાજપ(BJP)નાજીતુભાઈસુખડીયા(JitubhaiSukhdia)અનેકોંગ્રેસ(Congress)નાઉપનેતાશૈલેષ પરમાર(Shailesh Parmar)ને એવોર્ડ (Award)આપી સન્માનિત કરાયા. 14માં વિધાનસભા સત્ર અંગે સરકારના પ્રવક્ત જીતુ વાઘાણીનું નિવેદનરાજ્ય સરકારન
14માં વિધાનસભામાં  6 બિલની આપવામાં આવી મંજૂરી જાણો  કયાં 6 અપાઈ મંજૂરી
ગુજરાત(Gujarat)માં 14 વિધાનસભા(ASSEMBLY)ના અંતિમ સત્રનું 21 અને 22 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજે છેલ્લા દિવસે ધારાસભ્ય તરીકે ઉમદા કાર્ય કરનારનું સન્માન કરવામાં આવ્યું. શ્રેષ્ઠ ધારાસભ્યો તરીકે ભાજપ(BJP)નાજીતુભાઈસુખડીયા(JitubhaiSukhdia)અનેકોંગ્રેસ(Congress)નાઉપનેતાશૈલેષ પરમાર(Shailesh Parmar)ને એવોર્ડ (Award)આપી સન્માનિત કરાયા. 
14માં વિધાનસભા સત્ર અંગે સરકારના પ્રવક્ત જીતુ વાઘાણીનું નિવેદન
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી(Jeetu Waghani)એ નિવેદન આપતા કહ્યું કે 14મી વિધાનસભાનું અંતિમ સત્રમાં 7 બીલ રજૂ થયા, 6 બીલ પસાર કરવામાં આવ્યા છે. વિધાનસભામાં 1 બીલ પાછુ ખેંચવામાં આવ્યું છે જે રખડતાં ઢોર નિયંત્રણનું છે.ઉત્સાહ પૂર્વક ભાવનાત્મક વાતાવરણમાં સત્રની સમાપ્તી થઈ છે. આજે 3 બિલો વિધાનસભામાં બહુમત સાથે પસાર કરવામાં આવ્યા.
  • ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક
  • ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ સુધારા બીલ
  • માલ-સેવા વેરા સુધારા વિધેયક
  • ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક 
  • ગુજરાત વિનિયોગ અધિનિયમો વિધેયક
  • ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક
  • ઢોર નિયંત્રણ બિલ (પરત)
Advertisement
Tags :
Advertisement

.