Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીના પરિણામ LIVE : સત્તાના સંગ્રામમાં જનાદેશ

ઉત્તર પ્રદેશની જનતાનો મિજાજ ઉત્તર પ્રદેશને ઉપ''યોગી''ઉત્તર પ્રદેશ  403/ 403ભાજપ 263સપા 134બસપા 02કોંગ્રેસ 01અપક્ષ 02હાઇલાઇટ્સ ઉતરપ્રદેશમાં સપાના આઝમખાન રામપુર સીટ પરથી અને તેમનો દીકરો સ્વાર સીટ પરથી અબ્દુલ્લા આઝમ આગળ, ગોરખપુરથી યોગી આદિત્યનાથ ચૂંટણી જીત્યા , કૈરાનામાં ભાજપના મૃંગાંકા સિંહ હાર્યા ચૂંટણી  પરિણામ  2017ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7ભારતીય જનતા પાર્ટી 312બહુજન સમાજ પાર્ટી 19સમાજવà
ચૂંટણીના પરિણામ live   સત્તાના સંગ્રામમાં જનાદેશ
ઉત્તર પ્રદેશની જનતાનો મિજાજ ઉત્તર પ્રદેશને ઉપ''યોગી''
ઉત્તર પ્રદેશ  403/ 403
ભાજપ 263
સપા 134
બસપા 02
કોંગ્રેસ 01
અપક્ષ 02
હાઇલાઇટ્સ 
ઉતરપ્રદેશમાં સપાના આઝમખાન રામપુર સીટ પરથી અને તેમનો દીકરો સ્વાર સીટ પરથી અબ્દુલ્લા આઝમ આગળ, ગોરખપુરથી યોગી આદિત્યનાથ ચૂંટણી જીત્યા , કૈરાનામાં ભાજપના મૃંગાંકા સિંહ હાર્યા 
ચૂંટણી  પરિણામ  2017
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 7
  • ભારતીય જનતા પાર્ટી 312
  • બહુજન સમાજ પાર્ટી 19
  • સમાજવાદી પાર્ટી 47
  • રાષ્ટ્રીય લોકદળ 1
  • અપના દલ (સોનીલાલ) 9
  • સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 4
  • અપક્ષ  3
ચૂંટણી  પરિણામ  2012 
  • સમાજવાદી પાર્ટી (SP) 224
  • બહુજન સમાજ પાર્ટી (BSP) 80
  • ભારતીય જનતા પાર્ટી (BJP) 47
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) 28
  • ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IEMC) 1
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP 1
  • પીસ પાર્ટી (PECP) 4
  • ક્વામી એકતા દળ (QED) 2
  • રાષ્ટ્રીય લોક દળ (RLD) 9
  • અપના દલ (એડી) 1
  • અપક્ષ  (IND) 6
સત્તાના સંગ્રામમાં જનાદેશ, ગોવાનું ગૌરવ કોણ ? 

ગોવા 40/40
ભાજપ 19
કોંગ્રેસ 12
એમજીપી 02
આપ 02
અપક્ષ 04
હાઇલાઇટ્સ 
ગોવાના પૂર્વમુખ્યમંત્રી મનોહર પરિકરના પુત્ર ઉત્પલ પરિકરની પણજી બેઠક પર હાર  , ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની જીત 
ચૂંટણી  પરિણામ  2017
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 17
  • ભારતીય જનતા પાર્ટી 13
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 1
  • મહારાષ્ટ્રવાદી ગોમંતક 3
  • ગોવા ફોરવર્ડ પાર્ટી 3
  • અપક્ષ 3
ચૂંટણી  પરિણામ  2012
  • ભારતીય જનતા પાર્ટી (BJP) 21
  • ગોવા વિકાસ પાર્ટી (જીવીપી) 2
  • સ્વતંત્ર (IND) 5
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) 9
  • મહારાષ્ટ્રવાદી ગોમંતક (MAG) 3
સત્તાના સંગ્રામમાં જનાદેશ, કોણ બનશે ઉત્તરાખંડનો ઉત્તરાધિકારી
ઉત્તરાખંડ 70 / 70
ભાજપ 48
કોંગ્રેસ 17
આપ 00
બીએસપી 02
અપક્ષ 04

2017 ચૂંટણી પરિણામ 
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 11
  • ભારતીય જનતા પાર્ટી 57
  • અપક્ષ 2
2012 ચૂંટણીના પરિણામ 
  • ભારતીય જનતા પાર્ટી (BJP) 31
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) 32
  • બહુજન સમાજ પાર્ટી (BSP) 3
  • ઉત્તરાખંડ ક્રાંતિ દળ(P) UKD(P) 1
  • અપક્ષ  (IND) 3 
સત્તાના સંગ્રામમાં જનાદેશ, પંજાબની જનતાનો પક્ષ 
પંજાબ 117 / 117 
કોંગ્રેસ 18
ભાજપ 02
આપ 90
અકાલી દળ 06
અપક્ષ 01
હાઇલાઇટ્સ 
પંજાબના પૂર્વ કેપ્ટન અમરિન્દર સિંહની હાર 
પંજાબ અકાલીદળના નેતા સુખબીરસિંહ બાદલ જલાલાબાદ સીટથી હાર 
પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ હાર સ્વીકારી, AAPને અભિનંદન પાઠવ્યા, કહ્યું, જનાદેશ સ્વીકારું છું.
પંજાબમાં કિસાન આંદોલનની અસર આરએલડીને 48.95 ટકા જયારે ભાજપને  43.11 ટકા મત કાટેકી ટક્કર 
મુખ્યમંત્રી ચન્નીએ આવતીકાલે બોલાવી મંત્રિમંડળની બેઠક, રાજ્યપાલને રાજીનામું સોંપી શકે છે
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની ભદોડ અને ચમકોર સાહિબ બંને સીટ પર થી હાર્યા
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માનનો ધુરી બેઠક પરથી 50 હજાર મતથી વિજય
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક પર  6,750 મત થી હાર્યા
2017 ચૂંટણીનું પરિણામ 
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 77
  • ભારતીય જનતા પાર્ટી 3
  • આમ આદમી પાર્ટી 20
  • શિરોમણી અકાલી દળ 15
  • લોક ઇન્સાફ પાર્ટી 2

2012 ચૂંટણીનું પરિણામ 
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) 46
  • ભારતીય જનતા પાર્ટી (BJP) 12
  • શિરોમણી અકાલી દળ (SAD) 56
  • સ્વતંત્ર (IND) 3
સત્તાના સંગ્રામમાં જનાદેશ, કોણ બનશે મણિપુરના મહારાજા 
મણિપુર 60 / 60 
કોંગ્રેસ 04
ભાજપ 23
એનપીએફ 05
એનપીપી 07 
અપક્ષ 07
2017 ચૂંટણીનું પરિણામ 
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 28
  • ભારતીય જનતા પાર્ટી 21
  • ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 1
  • નાગા પીપલ્સ ફ્રન્ટ 4
  • લોક જન શક્તિ પાર્ટી 1
  • નેશનલ પીપલ્સ પાર્ટી 4
  • અપક્ષ  1
2012 ચૂંટણીનું પરિણામ 
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) 42
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 1
  • ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 7
  • લોક જન શક્તિ પાર્ટી (LJP) 1
  • મણિપુર સ્ટેટ કોંગ્રેસ પાર્ટી (MSCP) 5
  • નાગા પીપલ્સ ફ્રન્ટ 4
હાઇલાઇટસ 
 
મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહની જીત
Advertisement
Tags :
Advertisement

.