Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીજા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓના ચૂંટણી પડઘમ આજે થશે શાંત

પૂર્વ ડે સીએમ નિતીન પટેલ જોડાયા રોડ શોમહેસાણા શહેરના મોટાભાગના વિવિધ વિસ્તારો રોડ શોમોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયામહેસાણામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ મુકેશકુમાર ડી.ના સમર્થનમાં મહેસાણા ખાતે રોડ શો યોજાયો આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા, સાંસદ શારદાબેન પટેલ અને સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્
11:02 AM Dec 03, 2022 IST | Vipul Pandya
  • પૂર્વ ડે સીએમ નિતીન પટેલ જોડાયા રોડ શો
  • મહેસાણા શહેરના મોટાભાગના વિવિધ વિસ્તારો રોડ શો
  • મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયા
મહેસાણામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ મુકેશકુમાર ડી.ના સમર્થનમાં મહેસાણા ખાતે રોડ શો યોજાયો આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલા, સાંસદ શારદાબેન પટેલ અને સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રોડમાં જોડાયા હતા અને ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ પણ કરવામાં આવી. આ રોડ શો મહેસાણા શહેર ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. બીજેપીના આ રોડ શોમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણ નું મતદાન પૂર્ણ થયું છે ત્યારે હવે બીજા ચરણમાં ઉત્તર ગુજરાતની પણ ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે તમામ પક્ષો આજના આ છેલ્લા દિવસે વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા સંભવતઃ પ્રયાસ કરી રહ્યા છે. મતદારો વધુ મતદાન કરે તે માટે અપીલ પણ તંત્ર અને પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે લોકો ને આકર્ષવા અને લોકો સુધી પહોંચવા મોટાભાગના ઉમેદવારો આજે રોડ શો ના માધ્યમ થી મળવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા.
આ પણ વાંચો - મતદાન માટે અમદાવાદના વહિવટી તંત્રએ પૂર્ણ કરી તમામ તૈયારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ElectionCampaignGujaratAssemblyPollsGujaratElections2022GujaratFirstMahesanaSecondPhaseofVoting
Next Article