Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોપીપુરા વિસ્તારમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર, રહીશો દ્વારા કરાયો રાજકીય નેતાઓનો વિરોધ

સુરતના (suart) પૂર્વ વિધાનસભાના મતવિસ્તારમાં આવેલી સોલંકી મેન્શનમાં વોટ (Solanki Mansion Vote)માટે આ વિસ્તારમાં આવવું નહી જેવા બેનર લગડવામાં આવ્યા છે, કોઈ પણ પક્ષના નેતાઓ સોસાયટીમાં પ્રવેશો નહીં,કોઈ પણ નેતા એ કામ કર્યા નથી ત્યારે  સમાચાર મળી રહ્યા છે કે જેથી અહી વોટ માંગવા આવવું નહી ના બેનરો લગાડીને સોલંકી મહોલ્લાના (Solanki Mohalla)રહીશો દ્વારા તમામ પક્ષોનું વિરોધ કરાયો હતોઉમેદવારી નોંધાવ્યા બાદ દરેક
02:02 PM Nov 15, 2022 IST | Vipul Pandya
સુરતના (suart) પૂર્વ વિધાનસભાના મતવિસ્તારમાં આવેલી સોલંકી મેન્શનમાં વોટ (Solanki Mansion Vote)માટે આ વિસ્તારમાં આવવું નહી જેવા બેનર લગડવામાં આવ્યા છે, કોઈ પણ પક્ષના નેતાઓ સોસાયટીમાં પ્રવેશો નહીં,કોઈ પણ નેતા એ કામ કર્યા નથી ત્યારે  સમાચાર મળી રહ્યા છે કે જેથી અહી વોટ માંગવા આવવું નહી ના બેનરો લગાડીને સોલંકી મહોલ્લાના (Solanki Mohalla)રહીશો દ્વારા તમામ પક્ષોનું વિરોધ કરાયો હતો
ઉમેદવારી નોંધાવ્યા બાદ દરેક રાજકીય પાર્ટીઓના ઉમેદવાર પ્રચાર પ્રસાર કરવા અને મત મેળવવા લોકોના ઘર આંગણે જઇ મોટા મોટા વાયદા કરી મત ની અપીલ કરતા હોય છે. સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ થયેલા નેતા ઓ વિરોધ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે મતદાનના દિવસો પણ નજીક આવી રહ્યા છે.જેને ધ્યાને રાખી ગોપી પૂરાની સોસાઈટીનાના રહીશો દ્વારા બેનરો લગાડી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 
ત્યારે  તમને જાણવી દઈએ કે  રહીશોએ  ચીમકી પણ આપવામાં આવી હતી કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહિ આવ્યું તો મતદાન નો બહિષ્કાર કરીશું.જેના જવાબદાર ખુદ રાજકીય નેતાઓ રહેશે.
Tags :
Election2022ElectionboycottbannersGopipuraGujaratFirstraised
Next Article