તમારા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું? રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં કુલ મતદાન કેટલું? જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યાં છે. બપોરના ત્રણ વાગ્યા સુધીના મતદાનની ટકાવારીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ તાપી જિલ્લામાં 63.98% મતદાન તો સૌથી ઓછું જામનગર જિલ્લામાં 42.44% મતદાન નોંધાયું છે.જિલ્લાવાર 3 વાગ્યા સુધી થયેલું મતદાનકચ્છ - 45.81%સુરેન્દ્રનગર - 48.61%મોરબી - 53.86%રાજકોટ - 46.70%જામનગર -
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યાં છે. બપોરના ત્રણ વાગ્યા સુધીના મતદાનની ટકાવારીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ તાપી જિલ્લામાં 63.98% મતદાન તો સૌથી ઓછું જામનગર જિલ્લામાં 42.44% મતદાન નોંધાયું છે.
જિલ્લાવાર 3 વાગ્યા સુધી થયેલું મતદાન
કચ્છ - 45.81%
સુરેન્દ્રનગર - 48.61%
મોરબી - 53.86%
રાજકોટ - 46.70%
જામનગર - 42.44%
દેવભૂમિ દ્વારકા - 46.54%
પોરબંદર - 42.95%
જુનાગઢ - 46.17%
ગીર સોમનાથ - 50.82%
અમરેલી - 44.45%
ભાવનગર - 45.96%
બોટાદ - 43.47%
નર્મદા - 63.95%
ભરૂચ - 52.87%
સુરત - 47.24%
તાપી - 63.98%
ડાંગ - 58.55%
નવસારી - 54.79%
વલસાડ - 53.61%
કુલ - 48.48%
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.