Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BTPએ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો મહેશ વસાવા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election)લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ કડીમાં હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી (Bharatiya Tribal Party) એ બીજી યાદી જાહેર કરી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા (Mahesh Vasava)ઝઘડીયા બેઠક પરથી ચૂંટણી લડશે. BTP દ્વારા 6 ઉમેદવારોની  વિધાનસભાની  સીટની યાદી જાહેર કરવામાં આવી  આવી  છે          બà«
12:07 PM Nov 09, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election)લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ કડીમાં હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી (Bharatiya Tribal Party) એ બીજી યાદી જાહેર કરી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા (Mahesh Vasava)ઝઘડીયા બેઠક પરથી ચૂંટણી લડશે. BTP દ્વારા 6 ઉમેદવારોની  વિધાનસભાની  સીટની યાદી જાહેર કરવામાં આવી  આવી  છે 
         બેઠક-           ઉમદવારનું નામ
  •  (152) ઝઘડીયા- મહેશ છોટુભાઈ વસાવા
  • (149) દેડિયાપાડા- બહાદુરસિંગ દેવજીભાઈ વસાવા
  •  (29) ખેડબ્રહ્મા- રવજીભાઈ વેલજીભાઈ પાંડોર
  •  (138) જેતપુર પાવી- નરેન્દ્રભાઈ ગુરજીભાઈ રાઠવા
  •  (154) અંકલેશ્વર- નીતિનકુમાર રતિલાલ વસાવા
  • (156) માંગરોળ- સુભાસભાઈ કાનજીબાઈ વસાવા

બે તબક્કામાં થશે મતદાન:

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.


પ્રથમ તબક્કાનું મતદાન:

પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે

ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
AssemblyElectionBTPannouncedlistGujaratAssemblyElection2022GujaratElection2022GujaratFirst
Next Article