ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Trademark Case: ગુજરાત હાઈકોર્ટે વિવિદિત ઈંટના ટ્રેડમાર્ક કેસમાં કોમર્શિયલ કોર્ટ વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો

Trademark Case: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ઈંટ ઉત્પાદકોના વિવાદિત ટ્રેડમાર્ક (Trademark) મામલે આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ બે ઈંટ ઉત્પાદકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ઈંટના ટ્રેડમાર્ક (Trademark) ને લઈને અરજી કરી હતી. ચર્ચિત ઈંટોના ટ્રેડમાર્ક મામલે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય હાઈકોર્ટે...
07:09 PM Mar 01, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
The Gujarat High Court delivered its verdict in the trademark case of Vidvid Brick vs. Commercial Court

Trademark Case: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ઈંટ ઉત્પાદકોના વિવાદિત ટ્રેડમાર્ક (Trademark) મામલે આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ બે ઈંટ ઉત્પાદકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ઈંટના ટ્રેડમાર્ક (Trademark) ને લઈને અરજી કરી હતી.

આ મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં સ્ટાર બ્રિક્સ (Star Bricks) અને સ્ટાર બ્રિક્સ પ્લસ (Star Bricks Plus) એમ બે ઈંટ ઉત્પાદકોએ ટ્રેડમાર્ક (Trademark) નાં વિવાદને લઈને કરી હતી અરજી કરી હતી. જોકે આ મામલે કોમર્શિયલ કોર્ટે હુકમ સંભળાવ્યો હતો. જોકે કોમર્શિયલ કોર્ટે સ્ટાર બ્રિક્સ પ્લસના ટ્રેડમાર્કના પક્ષમાં હુકમ આપ્યો હતો.

Trademark Case

વર્ષ 2006 થી સ્ટાર બ્રિક્સ પાસે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેડ છે

પરંતુ અરજદાર સ્ટાર બ્રિક્સ દ્વારા આ કેસને પડકાર આપવા માટે ગુજરાત હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવી હતી. તેમા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2006 થી તેમની પાસે સ્ટાર બ્રિક્સ (Star Bricks) રજીસ્ટ્રેડ ટ્રેડમાર્ક (Trademark) છે. ત્યારે પુરાવોના આધારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમર્શિયલ કોર્ટના હુકમને અમાન્ય ઠેરાવ્યો હતો.

હાઈકોર્ટે સ્ટાર બ્રિક્સ પ્લસને આપ્યો ઝડકો

ત્યારે ગુજરાત હાઈકર્ટે સ્ટાર બ્રિક્સના પક્ષમાં નિર્ણય જાહેર કર્યો હતો. તેમાં તેમણે તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર બ્રિક્સ પ્લસનાં નામે ઈંટોનું વેચાણ કરવું ગુનાપાત્ર ગણાવ્યું હતું.

આ પણ વાંચો: Girnar Wall Painting: મહાશિવરાત્રીના મહાપર્વ પર પ્લાસ્ટિક જાગૃતિ માટે ભીત ચિત્ર સ્પર્ધાનું કરાયું આયોજન

Tags :
brickBrick TrademarkGujarat High CourtGujaratFirstHigh CourtTrademark