કેન્દ્રીય મંત્રીએ લીધી સુરતના ગણેશોત્સવની મુલાકાત
દેશમાં ભારે ધામધૂમપુર્વક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. 10 દિવસના આ પવિત્ર તહેવારની ગુજરાતમાં પણ ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં બાપ્પાનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું છે. શ્રી પ્રથમેશ શહેરોની શેરીઓ અને ચોકોમાં બિરાજમાન છે. સુરતમાં પણ ધામધૂમપુર્વક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. સુરત શહેરના ગણેશોત્સવની ખુબ જ સુંદર તસવીરો પ્રાપ્ત થઈ છે, જેને કેન્દ્રીય રેલ્વે અને કàª
Advertisement
દેશમાં ભારે ધામધૂમપુર્વક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. 10 દિવસના આ પવિત્ર તહેવારની ગુજરાતમાં પણ ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં બાપ્પાનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું છે. શ્રી પ્રથમેશ શહેરોની શેરીઓ અને ચોકોમાં બિરાજમાન છે. સુરતમાં પણ ધામધૂમપુર્વક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. સુરત શહેરના ગણેશોત્સવની ખુબ જ સુંદર તસવીરો પ્રાપ્ત થઈ છે, જેને કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા સ્વદેશી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એપ પર પોસ્ટ કરવામાં આવી છે.
ભારતના રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે બે અલગ-અલગ પોસ્ટ દ્વારા ગજાનનની ખૂબ જ સુંદર તસવીરો શેર કરતાં લખ્યું:
ગાયત્રીનગર યુથ ક્લબ, કૈલાશ નગર સુરત ખાતે ગણેશોત્સવ
Advertisement