ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

GUJARAT : થઈ જાઓ સાવધાન! ગુજરાતમાં ગરમી બોલાવશે ભુકકા

GUJARAT SUMMER : ગુજરાતમાં ( GUJARAT ) આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાના એંધાણ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, 3 દિવસ બાદ અંગ દઝાડતી ગરમીનું જોર વધશે અને ગુજરાતમાં ( GUJARAT ) ગરમીનો પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે. ગુજરાતમાં...
10:18 AM Apr 24, 2024 IST | Harsh Bhatt
featuredImage featuredImage

GUJARAT SUMMER : ગુજરાતમાં ( GUJARAT ) આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાના એંધાણ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, 3 દિવસ બાદ અંગ દઝાડતી ગરમીનું જોર વધશે અને ગુજરાતમાં ( GUJARAT ) ગરમીનો પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન વિષે વાત કરીએ તો વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહી નોંધનીય છે કે, ગરમી વધતાં ઝાડા-ઉલટી, બેભાન થવાના કેસ વધશ. આ ગરમીથી રક્ષણ મેળવવા સરકારે એડવાઇઝરી પણ જાહેર કરી છે.

GUJARAT SUMMER

આ પણ વાંચો : BANASKANTHA : કૂવામાં કામ કરતાં 3 શ્રમિકોનું ગૂંગળામણથી નીપજ્યું મોત, વાંચો શું છે સમગ્ર ઘટના

Tags :
AhmedabadAnandGujaratheat waveSummerSUMMER 2024TEMPRATURE GUJARATVadodaraVIDHYANAGARweather update