Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : સગાઈ તૂટવાનું દુખ મનમાં રાખી યુવકે ભૂતપૂર્વ મંગેતરની માતને સળગાવવાનો કર્યો પ્રયાસ

રાજકોટમાં સ્લમ ક્વાર્ટરમાં મહિલાને સળગાવવાનો મામલો પ્રદ્યુમન નગર પોલીસે આરોપીને ગણતરી ની કલાકો માં કરી ધરપકડ મહિલાને સળગવનાર આરોપી રવી સોલંકીની કરી ધરપકડ રવી સોલંકીને મંગેતર સાથે માથાકૂટ થતાં યુવતીની માતાને સળગાવ્યા હતા આરોપીઓ સામે 307 સહિતની કલમો હેઠળ...
rajkot   સગાઈ તૂટવાનું દુખ મનમાં રાખી યુવકે ભૂતપૂર્વ મંગેતરની માતને સળગાવવાનો કર્યો પ્રયાસ
  • રાજકોટમાં સ્લમ ક્વાર્ટરમાં મહિલાને સળગાવવાનો મામલો
  • પ્રદ્યુમન નગર પોલીસે આરોપીને ગણતરી ની કલાકો માં કરી ધરપકડ
  • મહિલાને સળગવનાર આરોપી રવી સોલંકીની કરી ધરપકડ
  • રવી સોલંકીને મંગેતર સાથે માથાકૂટ થતાં યુવતીની માતાને સળગાવ્યા હતા
  • આરોપીઓ સામે 307 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી

RAJKOT : રાજકોટમાંથી ( RAJKOT ) એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એવો બનાવ બન્યો છે કે, રાજકોટના ( RAJKOT ) સ્લમ ક્વોટર્સમાં મહિલાને જીવતી સળવી દેવનો કરવામાં આવ્યો છે. આ મામલે પ્રદ્યુમન નગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે. હાલ આ મામલે આરોપીની સામે 307 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. ચલાઓ જાણીએ શું છે સમગ્ર ઘટના...

Advertisement

રાજકોટના ( RAJKOT ) સ્લમ ક્વોટર્સમાં એક મહિલાને સળગાવવાનો મામલો સામે આવ્યો હતો. મામલો બહાર આવ્યા બાદ પોલીસે આ મામલાના આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. સમગ્ર ઘટના એમ છે કે, આ ગુનો કરનાર રવિ સોલંકીને તેના ભૂતપૂર્વ મંગેતર સાથે માથાકૂટ થતા તેને યુવતીની માતાને સળગાવ્યા હતા. રવિએ જેમને સળગાવ્યા તે તેના ભૂતપૂર્વ મંગેતરની માતા જ હતા. સગાઈ તૂટ્યા બાદ મનદુઃખ રાખી યુવતીની માતાને જ્વલંતશીલ પદાર્થ વડે આ રવિ દ્વારા સળગાવવામાં આવ્યા હતા. જોકે મહિલા હાલ રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Bhavnagar : બોર તળાવમાં ડૂબી જતાં 4 કિશોરીના મોત

Advertisement
Tags :
Advertisement

.