Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેવગઢબારિયાના પીપલોદ ગામે જુગાર ધામમાં પોલીસની રેડ ,6 ઝડપાયા

 અહેવાલ - ઈરફાન મકરાણી-દેવગઢબારિયા દેવગઢબારિયા તાલુકાના પીપલોદ તેમજ દેવગઢ બારીયાના કાપડી વિસ્તાર એ જુગાર ધામનું એપી સેન્ટર ગણાય છે અહીં બારેમાસ જુગાર ચાલતો હોય તેમ આ જુગારધામ ઉપર નડિયાદ આણંદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર તેમજ દાહોદ જિલ્લાના અનેક જુગારીઓ જુગાર રમવા...
દેવગઢબારિયાના પીપલોદ ગામે જુગાર ધામમાં પોલીસની રેડ  6 ઝડપાયા

 અહેવાલ - ઈરફાન મકરાણી-દેવગઢબારિયા

Advertisement

દેવગઢબારિયા તાલુકાના પીપલોદ તેમજ દેવગઢ બારીયાના કાપડી વિસ્તાર એ જુગાર ધામનું એપી સેન્ટર ગણાય છે અહીં બારેમાસ જુગાર ચાલતો હોય તેમ આ જુગારધામ ઉપર નડિયાદ આણંદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર તેમજ દાહોદ જિલ્લાના અનેક જુગારીઓ જુગાર રમવા આવતા હોય છે આ જુગાર ધામ ઉપર જિલ્લા એલસીબી થી લઈ સ્ટેટ વિજિલન્સ પોલીસ દ્વારા પણ અવારનવાર રેડ કરવામાં આવી છે ત્યારે ગતરોજ પીપલોદ ગામના દેવગઢબારિયા રોડ ઉપર આવેલા તળાવ પાસે ખુલ્લામાં જુગારધામ ચાલતું હોવાની બાતમી પીપલોદ પોલીસને મળતા પીપલોદ પોલીસ દ્વારા આ જુગારધામ ઉપર રેડ કરતા જુગાર રમી રહેલા જુગારીઓ પોલીસને જોઈ નાશભાગ કરે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા હતા ત્યારે પોલીસે છ જેટલા ઈશમને ઝડપી પાડી આવ્યા  છે

આરોપીના નામ 
  • સેજાદ હુસેન પઠાણ
  • સરફરાજ કરીમ ચૌહાણ
  • મુસ્તકીમ અબ્દુલ ચૌહાણ
  • અશોક કાંતિલાલ શેઠ
ઇમરાન ખાન મહેબુબ ખાન પઠાણ તમામ રહે પીપલોદ બજાર તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ ના જે પાના પત્તાનો જુગાર રમતા હતા તે દાવ ઉપરથી પત્તા પાના ની કેટ ૩૨૪૦ તેમજ અંગ ઝડતી કરતા ૭૬૪૦ મળી કુળ ૧૦.૮૮૦ રૂપિયાનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડી તમામ જુગારીઓને જેલની પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે
પીપલોદ અને દેવગઢ બારીઆ જુગાર ધામ નુ એપી સેન્ટર ગણાય છે અહીં  પંચમહાલ ,મહીસાગર ,દાહોદ તેમજ આણંદ ,છોટાઉદેપુર જિલ્લા ના અનેક જુગારીઓ જુગાર રમવા આવતા હોય છે ત્યારે પીપલોદ મા બારીઆ રોડ ઉપર તો દેવગઢ બારીઆ મા કાપડી અને ઉધાવલા વિસ્તાર મા જુગાર ધામ બારે માસ ધમ ધમે છે ત્યારે આ જુગાર ધામ ઉપર સ્થાનિક પોલીસ પહોંચી શકશે કે કેમ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.