Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે ત્રણ કારીગરોએ ગાંધીનગરમાં રેતી શિલ્પ બનાવ્યું

અહેવાલ - કૌશિક છાયા કચ્છ માંડવી કલાકારે રેત શિલ્પ બનાવ્યું છે. રેત શિલ્પમાં G-20 અને ચંદ્રયાનની સફળતા સાથે વડાપ્રધાન આબેહૂબ રેત શિલ્પ બનાવ્યું છે. જણાવી દઇએ કે, રેત શિલ્પ બનાવવા 50 ટન દરિયાઈ રેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણ કારીગરોએ...
03:10 PM Sep 15, 2023 IST | Hardik Shah

અહેવાલ - કૌશિક છાયા

કચ્છ માંડવી કલાકારે રેત શિલ્પ બનાવ્યું છે. રેત શિલ્પમાં G-20 અને ચંદ્રયાનની સફળતા સાથે વડાપ્રધાન આબેહૂબ રેત શિલ્પ બનાવ્યું છે. જણાવી દઇએ કે, રેત શિલ્પ બનાવવા 50 ટન દરિયાઈ રેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રણ કારીગરોએ PM નરેદ્રભાઈ મોદીનું રેત શિલ્પ બનાવ્યુ છે.

આજે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કૃતિ ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે માંડવી કચ્છ ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કૃતિને લોકો વખાણી રહ્યા છે. મોદીજીના જન્મદિન નિમિત્તે જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

અગાઉ પણ કચ્છના માંડવી ખાતે રેત શિલ્પ બનાવાયું હતું. ત્યારે પણ મોદીજીએ મુલાકાત લીધી હતી. આ કલાને વધુ પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું હતું. આજે આ કળા દેશ વિદેશમાં પહોંચી છે. કચ્છના કારીગરો પણ આ કળા ક્ષેત્રે આગળ આવ્યા છે.

આ પણ વાંચો - ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના પત્નીને ઘરમાં બંધક બનાવી તસ્કરોએ મચાવી લૂંટ

આ પણ વાંચો - PM મોદીના જન્મદિવસ નિમિત્તે થશે ભવ્ય કાર્યક્રમોનું આયોજન : CR Patil

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Kutch MandviNarendra Modipm modiPM Modi's 73rd birthdayPM MODI's birthdaypm narendra modiPrime Minister Modi
Next Article