Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના નાસતા ફરતા ટોપ10 આરોપીઓને પકડવા ઈનામ જાહેર કર્યા

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦ આરોપીઓ નક્કી યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારના નામ ગુપ્ત રાખીને શરતો આધિન વળતરરૂપે રૂ.10,000(અંકે દસ હજાર રૂપિયા) આપવાની જાહેરાત કરવામાં આવી છે   ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ટોપ-૧૦ આરોપીઓની યાદી સામેલ છે : પોલીસ અધિક્ષકશ્રીતેવું સૌરભ સિંઘ પોલીસ અધિ
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના નાસતા ફરતા ટોપ10 આરોપીઓને પકડવા ઈનામ જાહેર કર્યા
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦ આરોપીઓ નક્કી યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારના નામ ગુપ્ત રાખીને શરતો આધિન વળતરરૂપે રૂ.10,000(અંકે દસ હજાર રૂપિયા) આપવાની જાહેરાત કરવામાં આવી છે   
ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ટોપ-૧૦ આરોપીઓની યાદી સામેલ છે : પોલીસ અધિક્ષકશ્રી
તેવું સૌરભ સિંઘ પોલીસ અધિક્ષકશ્રી કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે. ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ટોપ-૧૦ આરોપીઓની યાદી સામેલ છે.ત્યારે નાસતા ફરતા આરોપીની પકડવા પશ્ચિમ કચ્છ પોલીસે યાદી જાહેર  કરી  છે  ત્યારે  જોવાનું એ રહું કે આરોપી ક્યારે પકડાશે તે જોવાનું રહું  છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.