Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Live - ગુજરાત વિધાનસભાનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, અંદાજે 62 ટકા થયું મતદાન

આજે લોકશાહીના મહાપર્વનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Elections) પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે - બીજા તબક્કાનું મતદાન પૂર્ણ - અંદાજે 62 ટકા જેટલું વોટિંગ - 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદઅમદાવાદ જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી  અમરાઈવાડી - 39.99અસારવા - 42.03બાપુનગર -  43.89દાà
live   ગુજરાત વિધાનસભાનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ  અંદાજે 62 ટકા થયું મતદાન
આજે લોકશાહીના મહાપર્વનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(Gujarat Assembly Elections) પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે 
- બીજા તબક્કાનું મતદાન પૂર્ણ 
- અંદાજે 62 ટકા જેટલું વોટિંગ 
833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ
અમદાવાદ જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી  

અમરાઈવાડી - 39.99
અસારવા - 42.03
બાપુનગર -  43.89
દાણીલીમડા - 41.68
દરિયાપુર -43.27
દસક્રોઈ -51.23
ધંધુકા - 46.04
ધોળકા -51.00
એલિસબ્રીજ - 39.30
ઘાટલોડિયા - 47.09
જમાલપુર ખાડીયા - 41.75
મણિનગર - 42.94
નારણપુરા - 43.08
નરોડા - 40.21
નિકોલ - 45.95
સાબરમતિ - 42.22
સાણંદ - 54.81
ઠક્કરબપા નગર - 38.85
વટવા - 41.54
વેજલપુર - 43.78
વિરમગામ - 52.35
- મહેસાણા જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 

બહુચરાજી     50.01 ટકા

કડી             48.80 ટકા

ખેરાલુ         52.47 ટકા 

મહેસાણા      48.54 ટકા 

ઊંઝા         48.48  ટકા 

વિજાપુર      55.93 ટકા 

વિસનગર    56.57 ટકા 


- પંચમહાલ જિલ્લામાં 3 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી 

શહેરા - 54.03%

મોરવા હડફ - 52.51%

ગોધરા - 50.74%

કાલોલ - 57.35%

હાલોલ - 54.61%

- સાબરકાંઠા જિલ્લામાં 3 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી 

હિંમતનગર  ૫૬.૭૦%

ઈડર           ૫૮.૨૨%

ખેબ્રહ્મા      ૫૬.૨૬%

પ્રાંતિજ       ૫૭.૭૮%


- પાટણ જિલ્લામાં 3 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી 

 રાધનપુર        47.63%

ચાણસ્મા         50.42%

 પાટણ         51.81%

 સિધ્ધપુર     54.33%

પાટણ જીલ્લાના મતદાનની ટકાવારી  50.97%
બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી  
બનાસકાંઠા   37.48 ટકા
પાટણ            34.74 ટકા
મહેસાણા        35.35 ટકા
સાબરકાંઠા      39.73 ટકા
અરવલ્લી         37.12 ટકા
ગાંધીનગર        36.49 ટકા
અમદાવાદ        30.82 ટકા
આણંદ             37.06 ટકા
ખેડા                36.03 ટકા 
મહીસાગર        29.72 ટકા 
પંચમહાલ         37.09 ટકા 
દાહોદ              34.46 ટકા 
વડોદરા            34.07 ટકા 
છોટા ઉદેપૂર      38.18 ટકા 
- વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મહેસાણાની પરા હાઈસ્કૂલમાં પરિવાર સાથે કર્યું મતદાન
- અમદાવાદના મતદાન મથક ખાતે ઇસુદાન ગઢવીએ કર્યુ મતદાન , સૌ કોઇને મતદાન કરવા માટે કરી અપીલ 
 
Advertisement


વડોદરા શહેરના મતદાન મથક ખાતે વૈષ્ણવ આચાર્ય ૧૦૮ ગોસ્વામી દ્વારકેશ લાલજી મહારાજે પોતાના બંને પુત્રો સાથે મતદાન કર્યું 


- શહેરા બેઠકના ભાજપ ના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડે કર્યું મતદાન 
-જાણીતા લોકગાયક રાજલબેન બારોટે કર્યુ મતદાન 





26 હજારથી વધારે મતદાન મથક
બીજા તબક્કાના મતદાન માટે 93 બેઠકો પર કુલ 26,409 મત મથકો ઉભા કરવામાં આવ્‍યા છે. જેમાંથી બીજા તબક્કામાં શહેરી વિસ્તારમાં 8,533 અને ગ્રામ્ય વિસ્તારમાં 17,876 મતદાન મથકો છે. મતદાન ન્‍યાયી ઢબે અને શાંતિપૂર્વક થાય તે માટે સર્વત્ર ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે. જે માટે 1.13 લાખ ચૂંટણી કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. જેમાં 29,062 પ્રિસાઈડીંગ ઓફિસર્સ અને 84,263 પોલિંગ ઓફિસર્સ ફરજ બજાવી રહ્યા છે.
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને તેમના પરિવારે નારણપુરાની મ્યુનિ.ઝોનલ ઓફિસે કર્યું મતદાન 
  • 10 વાગ્યા સુધીમાં સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન
  • સૌથી વધુ ગાંધીનગર ઉત્તર બેઠક પર 13 ટકા મતદાન
  • ઉત્તર,મધ્ય ગુજરાતમાં મતદાનમાં ભારે ઉત્સાહ
  • મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતાર
  • રાધનપુરમાં EVMના ફોટો-વીડિયો વાયરલ
  • સયાજીગંજમાં આચારસંહિતા ભંગની ફરિયાદ
  • ભાજપ ઉમેદવાર કેયૂર રોકડિયા વિરૂદ્ધ રજૂઆત

વડોદરામાં  અંજુ માસી બા સહિતના મતદારોએ કર્યું મતદાન
વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના ૨૦૦ ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું.અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટ થી મતદાન કરવાનું જણાવી ખાસ ગૃહિણીઓને બધા કામ પડતા મૂકી મતદાન કરવા  અનુરોધ કર્યો છે.

બીજા તબક્કાની તમામ અપડેટ્સ 

 - CM ભૂપેન્દ્રભાઇ પટેલે( Bhupendra Patel)  બોપલ નજીક આવેલા સેલામાં કર્યુ મતદાન, મતદાન કર્યા બાદ લગાવી ચાની ચુસ્કી 


   
      -  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ(Narendra Modi )  રાણીપની નિશાંત સ્કૂલ ખાતે કર્યુ મતદાન 




         
      
       - કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પોતાના વતન જામલી ગામ ખાતે મતદાન કર્યું 
       -  લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ કવાંટ ખાતે મતદાન કર્યું 
       -  ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ સાણંદ તાલુકાના બકરાણા ગામે કર્યુ મતદાન 
       - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર ખાતે કર્યુ મતદાન 
       - સાંસદ રંજનબેન ભટ્ટે સમા વિસ્તાર ની સરસ્વતી વિદ્યાલય ખાતે કર્યું મતદાન
       - હાલોલ ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ ના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારે કર્યું મતદાન 
       -   કાંકરેજ ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ કર્યુ મતદાન 
       -   નડિયાદ ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ મતદાન કર્યુ
       -  ઈડરમાં ભાજપ ઉમેદવાર રમણલાલ વોરાએ કર્યુ મતદાન
       -  સંખેડા કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલે કર્યુ મતદાન
       -  સાબરમતી ભાજપના ઉમેદવાર ડૉ.હર્ષદ પટેલે કર્યુ મતદાન
       - કાલોલ ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે કર્યુ મતદાન
       -   પાદરા ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાએ કર્યુ મતદાન
        - થરાદ ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ કર્યુ મતદાન
        - દેવગઢબારીયાના ભાજપ ઉમેદવાર બચુ ખાબડે મતદાન કર્યુ
        - મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ કર્યુ મતદાન
        - અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ મતદાન કર્યુ
        - સંતરામપુર ભાજપના ઉમેદવાર કુબેરભાઈ ડિંડોરે કર્યુ મતદાન
        - સયાજીગંજના ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયાએ કર્યુ મતદાન 
        - વાવના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યુ મતદાન
        - કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દેદરડા ગામમાં કર્યુ મતદાન 
        - કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આંકલાવ ખાતે કર્યુ મતદાન 
       - પ્રથમ કલાકમાં 5 ટકા મતદાન નોંધાયું 
        - બકરાણા ગામે EVM ઠીક થઇ જતા મતદાન ફરી શરૂ થયું 
        - રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે પરિવાર સાથે કર્યું મતદાન
        - સાણંદ તાલુકાના બકરાણા ગામે EVM બંધ પડતા મતદાન બંધ કરવામાં આવ્યું
        - કરજણ વિધાનસભા વિસ્તાર ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર પિન્ટુ પટેલે કર્યું મતદાન
        - વડોદરામાં સ્વામીનારાયણ સંતોએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઇ મતદાન કર્યુ 
        - પરમ પૂજનીય જ્ઞાનવત્સલ સ્વામીજીએ કર્યુ મતદાન 


  
- 92 વર્ષીય અમૃત બેન પટેલે વ્હિલચેર પર મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ 


- પાલનપુરમાં ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરે કર્યુ મતદાન
- થરાદ ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ કર્યુ મતદાન
- દેવગઢબારીયાના ભાજપ ઉમેદવાર બચુ ખાબડે મતદાન કર્યુ
- મોડાસાના ભાજપ ઉમેદવાર ભીખુસિંહ પરમારે કર્યુ મતદાન
- મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ કર્યુ મતદાન
- અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ મતદાન કર્યુ
-મોડાસા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ભીખુસિંહ પરમારે કર્યુ મતદાન 
Advertisement
Tags :
Advertisement

.