Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી અને હિરાબા પર ટિપ્પણી કરતા ગોપાલ ઈટાલિયાનો વધુ એક Video વાયરલ

AAP પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તેમના જુના વીડિયોને લઈ સતત ચર્ચામાં છે. ત્યારે હવે ફરીથી ગોપાલ ઈટાલિયાનો વધુ એક જુનો વીડિયો વાયરલ (Video Viral )થયો છે. આ વીડિયો ગુજરાત ભાજપના મીડિયા હેડ યજ્ઞેશ દવે (Yagnesh Dave)એ ટ્વીટ(Tweetક)ર્યો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)અને તેમના મા હીરાબા (Hiraba)વિશે બોલી રહ્યા છે. શું છે આ નવા વીડિયોમાં?વીડિયોમાં દેખાય છે કે, àª
વડાપ્રધાનશ્રી અને હિરાબા પર ટિપ્પણી કરતા ગોપાલ ઈટાલિયાનો વધુ એક video વાયરલ
AAP પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તેમના જુના વીડિયોને લઈ સતત ચર્ચામાં છે. ત્યારે હવે ફરીથી ગોપાલ ઈટાલિયાનો વધુ એક જુનો વીડિયો વાયરલ (Video Viral )થયો છે. આ વીડિયો ગુજરાત ભાજપના મીડિયા હેડ યજ્ઞેશ દવે (Yagnesh Dave)એ ટ્વીટ(Tweetક)ર્યો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)અને તેમના મા હીરાબા (Hiraba)વિશે બોલી રહ્યા છે.
Advertisement

શું છે આ નવા વીડિયોમાં?
વીડિયોમાં દેખાય છે કે, ગોપાલ ઈટાલિયા એક કારમાં બેઠા છે અને કહી રહ્યા છે કે, "તમે નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચો કેમ નથી માંગતા, ખર્ચો માંગો. હિરાબા આવીને નાટકો કરે છે. મોદી 70 વર્ષના થવા આવ્યા અને હિરાબા 100 વર્ષે પહોંચવા આવ્યા તોય બંનેમાંથી કોઈ નાટકો બંધ કરતા નથી." આ વીડિયોને ટ્વીટ કરતાં યજ્ઞેશ દવેએ લખ્યું છે કે, વડપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદી અને તેમનાં માતા હિરાબા વિશે આ આદમી અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો કયા સમયનો છે તે અંગે હાલ પુષ્ટી થઈ શકી નથી. 
કેન્દ્રીયમંત્રીશ્રી  દેવું સિંહ ચૌહાનું ગોપાલ ઈટાલિયા પર  કર્યા  પ્રહાર 
કેન્દ્રીયમંત્રીશ્રી દેવું સિંહ ચૌહા (Devu Singh Chauhan)નું કહું કે, દિલ્હીના સીએમને માનસિકતાની જાણ હોવા છતાં  પદ  આપ્યું  અને  ગુજરાતની  જનતા  ઉકેરાશે  તો  માફ  નહીં  કરે  હકલી  રાજનીતિ  પર  આવ્યા  હતા  ગોપાલ ઈટાલિયા તેવું  તેમના  નિવેદમાં  જણાવ્યું  હતું 
 ભાજપ પ્રવકતા યમલ વ્યાસનું  નિવેદન 
ગોપાલ ઇટલીયાના વિડિઓ મામલે ભાજપ પ્રવકતા યમલ વ્યાસનું નિવેદન આપતા  જણાવ્યું  કે  વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર  મોદીની  માતા હીરાબ  વિશે  અપશબ્દો વાપરે છે. તે  કહેતા શરમ આવે કે ગોપાલ ઇટલીયા ગુજરાતી છે અને  આ શબ્દોનો  ઉપયોગ  ગુજરાતની  સંસ્કૃતિ નથી  તેવી  ભાષાનો  પ્રયોગ 

દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાની અટકાયત કર્યા બાદ છોડવામાં આવ્યા

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી મામલે ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે આજે ગુરુવારે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. જ્યાં ગોપાલ ઈટાલિયા હાજર થયા બાદ દિલ્હી પોલીસે ઈટાલિયાની અટકાય કરી હતી. મહિલા આયોગે આક્ષેપ કર્યો હતો કે, ગોપાલ ઇટાલિયા પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા. જે બાદ પોલીસે ઈટાલિયાની અટકાયત કરી હતી. જોકે 4 કલાક બાદ ઈટાલિયાને છોડી મુકવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

Tags :
Advertisement

.